Site icon

ઘરની બહાર ઝંડો કઈ રીતે લગાડવો તે સંદર્ભે માર્ગદર્શન આપતો વિડિયો સરકારે જાહેર કર્યો છે- અહીં જુઓ તે વિડીયો અને જાણકારી મેળવો કે ઝંડા ને કઈ રીતે ફરકાવી શકાય

News Continuous Bureau | Mumbai

આઝાદીના 75મા વર્ષની ઉજવણી (Independence day celeberation) નિમિત્તે આઝાદી કા અમૃત મહોત્સવની(Azadi Ka Amrit Mohotsav) ઉજવણીના ભાગરૂપે સરકાર હર ઘર તિરંગાની ઝુંબેશ (Har Ghar Triranga Campaign) હાથ ધરી છે. જે હેઠળ 13થી 15 ઓગસ્ટ સુધી દરેકને પોતાના ઘરે તિરંગો લહેરવાની અપીલ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ (Prime Minister Narendra Modi) કરી છે. તેમ જ 12થી 15 ઓગસ્ટ સુધી સોશિયલ મીડિયા(Social media) પર ડીપીમાં(DP) તિંરગો(Flag) રાખવા કહ્યું છે.

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો : PM મોદીએ બદલી નાખ્યા બધા સોશિયલ મીડિયા એકાઉન્ટ્સના DP- જુઓ શું રાખ્યું

તમે પણ જો આ ઝુંબેશનો ભાગ બનવા માંગતા હો અને તમારા ઘરે રાષ્ટ્રધ્વજ ફરકાવવા(Hoisting national flag at home) માંગતા હો તો રાષ્ટ્રધ્વજને લઈને અમુક નિયમો છે. તેનું પાલન કરવાનું રહેશે.

જુઓ તે વિડીયો અહીં.. 

 

Gold Price: સતત બીજા દિવસે સોનું તૂટ્યું! ૮ નવેમ્બરના રોજ ભાવમાં મોટો ઘટાડો, રોકાણ કરતા પહેલા તમારા શહેરના રેટ જાણી લો!
Operation Sindoor: સુરક્ષા એજન્સીઓ એલર્ટ: કાશ્મીરમાં આતંકી હુમલાની સિક્રેટ તૈયારીઓનો મોટો ખુલાસો, ગુપ્તચર રિપોર્ટથી ખળભળાટ
Anil Ambani: અઅનિલ અંબાણીને EDનું સમન્સ: ૭૫૦૦ કરોડની સંપત્તિ જપ્ત થયા બાદ કાર્યવાહી, ૧૪ નવેમ્બરે હાજર થવા આદેશ
Mumbai Local: નવેમ્બરના પહેલા જ રવિવારે મુશ્કેલી: મુંબઈની ત્રણેય લોકલ લાઈન પર મેગાબ્લોક, ચાર મહત્ત્વના સ્ટેશનો પર ટ્રેન સ્ટોપ રદ.
Exit mobile version