સચિન વઝે માટે મુંબઈના 25 લાખ રૂપિયામાં 100 દિવસ માટે મુંબઈની ટ્રાઈડેન્ટ હોટલમાં રૂમ બુક કરાવવામાં આવ્યો હતો.
આ રૂમનું રોજનું ભાડું પ્રત્યેક દિવસ રૂ. 10 હજાર હતું.
પાંચ સિતારા હોટલ ના19મા ફ્લોર પર રૂમ નંબર 1964 બુક કરવામાં આવ્યો હતો.
આઈડી પ્રૂફ તરીકે તેમનું ફેક આધાર કાર્ડ આપવામાં આવ્યું હતું, જેમાં વઝેનું નામ સુશાંત સદાશિવ ખામકર દર્શાવવામાં આવ્યું છે
મનસુખ હિરેન હત્યાકાંડમાં નવો વળાંક, જે ગાડી વાપરવામાં આવી હતી તે શું ભાજપના નેતાના નિકટવર્તી ની છે?
