Site icon

વાહન માલિકો આ સમાચાર સૌથી પહેલા વાંચો : શું તમારી પાસે આઠ વર્ષથી જુનુ વાહન છે? હવે ભરો આ નવો ટેક્સ. જાણો વિગત.

કેન્દ્ર સરકારે,PSUના 15 વર્ષ જૂના વાહનો માટે સ્ક્રેપીંગ પોલિસીને મંજૂરી આપી

15 વર્ષ જૂના વાહનો માટેની સ્ક્રેપીંગ પોલિસી એપ્રિલથી અમલી બનશે, પોલિસી ઈન્સેન્ટીવ રહિત છે

Join Our WhatsApp Community

સરકારે  જૂના વાહનો માટે ગ્રીન ટેક્સની દરખાસ્ત કરી

8 વર્ષથી જૂના વાહનો પર 10 થી 25 % રોડ ટેક્સ લાગી શકે છે

Fitness Certificate રીન્યુ કરતી વેળા 8 વર્ષથી જૂના વાહનો પર રોડ ટેક્સ લાદી શકાય છે.

 

પર્સનલ વેહિકલને 15 વર્ષે બદલવાનુ રહેશે

સીટી બસ જેવા પબ્લિક ટ્રાન્સપોર્ટ પર Lower Green Tax લાગૂ કરાશે

ખૂબજ પ્રદૂષિત શહેરમાં રજીસ્ટર થયેલા વાહનો પર 50%નો ઉંચો ગ્રીન ટેક્સ લદાશે

Fuel & વાહનના પ્રકારના આધારે ટેક્સના દરમાં ફેરફાર કરાશે

Strong Hybrids, EVs & Alternate Fuels Like CNG, Ethanol, LPG  વાહનો પર ટેક્સ નહિ

કૃષિ ક્ષેત્રમાં વપરાતા ટ્રેકટર, ટિલર્સ પર પણ ટેક્સથી બાકાત રહેશે

 

Mumbai rape case: મુંબઈમાં સાર્વજનિક શૌચાલયમાં સગીરા પર બળાત્કાર,આરોપી ની ધરપકડ
Sangru Ram: ૭૫ વર્ષના વરરાજા, ૩૫ની દુલ્હન અને કોર્ટ મેરેજ… સુહાગરાતમાં જ બની એવી ઘટના કે ગામ માં મચ્યો હાહાકાર
IAS Aarti Dogra: માત્ર ૩.૫ ફૂટ ઊંચાઈ ધરાવનાર આરતી ડોગરા પહેલા જ પ્રયાસમાં UPSC માં થઇ પાસ,જાણો તેની સક્સેસ સ્ટોરી વિશે
Meenatai Thackeray: મોટા સમાચાર! મીનાતાઈ ઠાકરેની પ્રતિમા પર લાલ રંગ ફેંકનારની ધરપકડ,થયો ચોંકાવનારો ખુલાસો
Exit mobile version