Site icon

Shivraj Singh Chouhan Gujarat Tour : લો કરો વાત.. શિવરાજ સિંહ ચૌહાણ પોતાની બૈરીને હોટલમાં મૂકીને જતા રહ્યા.. પછી આ થયું…

Shivraj Singh Chouhan Gujarat Tour : ગુજરાત પ્રવાસમાં કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણ પત્નીને ભૂલી ગયા! રાજકોટ જવા ઉતાવળમાં કાફલો પાછો ફેરવવો પડ્યો.

Shivraj Singh Chouhan Gujarat Tour Shivraj Chouhan Leaves Wife Behind At Gujarat Event, Makes U-Turn With 22-Car Convoy

Shivraj Singh Chouhan Gujarat Tour Shivraj Chouhan Leaves Wife Behind At Gujarat Event, Makes U-Turn With 22-Car Convoy

News Continuous Bureau | Mumbai  

Shivraj Singh Chouhan Gujarat Tour : દેશના કૃષિ મંત્રી (Agriculture Minister) અને પૂર્વ સીએમ શિવરાજ સિંહ ચૌહાણ (Shivraj Singh Chouhan) સાથે ગુજરાત (Gujarat) પ્રવાસ દરમિયાન એક વિચિત્ર ઘટના બની. જૂનાગઢમાં (Junagadh) એક કાર્યક્રમ પછી રાજકોટ (Rajkot) જવા નીકળેલા શિવરાજ સિંહ, પોતાની પત્નીને જ ભૂલી ગયા, જે તેમના પ્રવાસમાં સાથે હતા. રાજકોટથી ફ્લાઇટ (Flight) પકડવામાં થઈ રહેલા વિલંબને કારણે રોડ માર્ગે જઈ રહેલા શિવરાજ સિંહને 1 કિલોમીટર પછી યાદ આવ્યું કે તેઓ પત્નીને સાથે લાવવાનું ભૂલી ગયા છે, ત્યારબાદ તેમણે તરત જ પોતાના કાફલાને (Convoy) પાછો વાળ્યો અને પોતાની ભૂલ સુધારી. આ ઘટનાનો વીડિયો વાયરલ થતાં ચર્ચાનો વિષય બન્યો છે.

Join Our WhatsApp Community

Shivraj Singh Chouhan Gujarat Tour : શિવરાજ સિંહ ચૌહાણનો ગુજરાત પ્રવાસ યાદગાર બન્યો: પત્નીને ભૂલી જવાની ઘટનાથી રાજકીય વર્તુળોમાં હાસ્યનું મોજુ.

 કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણ ગુજરાતમાં ધાર્મિક (Religious) અને સરકારી પ્રવાસ પર આવ્યા હતા. જૂનાગઢમાં એક કાર્યક્રમ પછી તેમને રાજકોટ માટે નીકળવાનું હતું. આ પ્રવાસમાં તેમની સાથે તેમની પત્ની સાધના સિંહ (Sadhana Singh) પણ હતા. મીડિયા રિપોર્ટ્સ મુજબ, જૂનાગઢથી રાજકોટ વચ્ચે હવામાન (Weather) ખરાબ હતું તેથી શિવરાજ સિંહે સડક માર્ગે જવાનું યોગ્ય સમજ્યું, પરંતુ આ ઉતાવળમાં તેઓ પત્નીને જ સાથે લેવાનું ભૂલી ગયા. 1 કિલોમીટર પછી શિવરાજ સિંહને અચાનક યાદ આવ્યું કે તેમની પત્ની તો સાથે છે જ નહીં. તેમણે પત્નીને ફોન (Phone) કર્યો અને કાફલાને 1 કિલોમીટર પછી પાછા ફરવાનો આદેશ આપ્યો. શિવરાજ સિંહ સાથે તે સમયે 22 ગાડીઓનો કાફલો હતો.

આ સમાચાર પણ વાંચો : Mumbai Train Blast Case: મુંબઈ 2006 બોમ્બ બ્લાસ્ટ કેસમાં હાઈકોર્ટે આપ્યો મોટો ચુકાદો; ગુનેગારોને સજા અપાવવામાં ફરિયાદ પક્ષ નિષ્ફળ ગયો..

Uddhav Thackeray: મુંબઈમાં મરાઠી અસ્મિતા અને સત્તાના 25 વર્ષ: વાસ્તવિક પ્રગતિ કે માત્ર રાજકીય ખેલ? ગુરુવાર, 8 જાન્યુઆરી, 2026
Mercury Nakshatra Transit 2026: બુધનું નક્ષત્ર પરિવર્તન: 7 જાન્યુઆરીથી આ 3 રાશિવાળાઓના કરિયરમાં લાગશે ચાર ચાંદ, પગારમાં થશે ધરખમ વધારો
Vatican City: આ દુનિયાનો એક એવો દેશ જ્યાં નથી કોઈ ‘શાળા’ કે નથી કોઈ ‘શિક્ષક’: કારણ જાણીને ચોંકી જશો; જાણો વેટિકન સિટીની અનોખી દુનિયા વિશે.
Meaning of City Suffixes India: શા માટે ભારતના શહેરો પાછળ લાગે છે ‘પુર’, ‘બાદ’ કે ‘ગઢ’? જાણો આ નામો પાછળ છુપાયેલો રોમાંચક ઇતિહાસ.
Exit mobile version