Site icon

લ્યો બોલો.. હવે હવામાં પણ થવા લાગ્યા અકસ્માત, આકાશમાં એકબીજા સાથે ટકરાયા બે હેલિકોપ્ટર… જુઓ વિડિયો..

Shocking moment two helicopters crash mid-air caught on camera

લ્યો બોલો.. હવે હવામાં પણ થવા લાગ્યા અકસ્માત, આકાશમાં એકબીજા સાથે ટકરાયા બે હેલિકોપ્ટર… જુઓ વિડિયો..

News Continuous Bureau | Mumbai

હવે તો આકાશમાં પણ અકસ્માત થવા લાગ્યાં છે.  ઓસ્ટ્રેલિયામાં એક ભયંકર અકસ્માત થયો છે. બે પ્રવાસી હેલિકોપ્ટર વચ્ચે હવામાં ટકરાયા હતા. ઓસ્ટ્રેલિયાના ક્વીન્સલેન્ડમાં હવામાં બે હેલિકોપ્ટર અથડાતાં આ અકસ્માત સર્જાયો હતો. પ્રવાસીઓને રાઈડ માટે લઈ જવામાં આવી રહ્યા હતા ત્યારે આ ઘટના બની હોવાનું જાણવા મળ્યું છે. જોકે, સેના દ્વારા ક્રેશ થવાનું કારણ જણાવવામાં આવ્યું નથી.

Join Our WhatsApp Community

 

Dr. Umar Nabi: દિલ્હી બ્લાસ્ટ: ધમાકા પહેલાં આતંકી ડૉ. ઉમર નબી મસ્જિદ ગયો હતો! CCTVમાં કેદ થયો છેલ્લો ફૂટેજ, તપાસમાં નવો વળાંક.
Gold Price: સતત બીજા દિવસે સોનું તૂટ્યું! ૮ નવેમ્બરના રોજ ભાવમાં મોટો ઘટાડો, રોકાણ કરતા પહેલા તમારા શહેરના રેટ જાણી લો!
Operation Sindoor: સુરક્ષા એજન્સીઓ એલર્ટ: કાશ્મીરમાં આતંકી હુમલાની સિક્રેટ તૈયારીઓનો મોટો ખુલાસો, ગુપ્તચર રિપોર્ટથી ખળભળાટ
Anil Ambani: અઅનિલ અંબાણીને EDનું સમન્સ: ૭૫૦૦ કરોડની સંપત્તિ જપ્ત થયા બાદ કાર્યવાહી, ૧૪ નવેમ્બરે હાજર થવા આદેશ
Exit mobile version