Site icon

હવે અરબી સમુદ્ર નહીં, પરંતુ સિંધુ સમુદ્રના નામે ઓળખાશે દરિયો; આ સંવિધાનિક પદ પર બેઠેલી વ્યક્તિએ કાર્યવાહી ચાલુ કરી; જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો  

મુંબઈ, 1 ઑક્ટોબર,  2021

Join Our WhatsApp Community

શુક્રવાર

દેશના પશ્ચિમ કિનારા પર આવેલો વિશાળ અરબી સમુદ્ર બહુ જલદી સિંધુ સમુદ્રના નામે ઓળખાય એવી શક્યતા છે. મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગતસિંહ કોશિયારીએ અરબી સમુદ્રનું નામ બદલીને સિંધુ સમુદ્ર કરવાની પહેલ કરી છે. 

હીરા-મોતી કે ઝવેરાતથી પણ મોંઘું છે આ લાકડું; જાણો એનું નામ અને કિંમત

પ્રખ્યાત લેખક અશોક મોટવાણી અને સંતકુમાર શર્મા લિખિત સિંધુ વૉટર્સ સ્ટોરીઅને ઉત્તમ સિંહા દ્વારા લખાયેલા સિંધુ બેસિન ઇન્ટરપ્ટેડનામનાં પુસ્તકોનું લોકાર્પણ રાજભવનમાં રાજ્યપાલને હસ્તે પાર પડ્યું હતું. એ પ્રસંગે રાજ્યપાલે કહ્યું હતું કે મુંબઈને અડીને આવેલા અરબી સમુદ્રનું સાચું નામ સિંધુ સાગર  છે. ભૌગલિક પરિસ્થિતિ  હંમેશાં બદલાતી હોય છે. સિંધુ નદી માત્ર ભૌગોલિક મુદ્દો નથી. ભારતના દ્રષ્ટિકોણથી સિંધુ નદી સાંસ્કૃતિક, ઐતિહાસિક અને આધ્યાત્મિક મહત્ત્વ ધરાવે છે. સિંધુ નદી ફરી ભારતનો ભાગ બનશે એવી આશા પણ આ વખતે તેમણે વ્યક્ત કરી હતી.

IAS Aarti Dogra: માત્ર ૩.૫ ફૂટ ઊંચાઈ ધરાવનાર આરતી ડોગરા પહેલા જ પ્રયાસમાં UPSC માં થઇ પાસ,જાણો તેની સક્સેસ સ્ટોરી વિશે
Meenatai Thackeray: મોટા સમાચાર! મીનાતાઈ ઠાકરેની પ્રતિમા પર લાલ રંગ ફેંકનારની ધરપકડ,થયો ચોંકાવનારો ખુલાસો
Fraud: ‘જાદુઈ લોટો’ અને 1.94 કરોડની છેતરપિંડી! પોલીસ એ કરી 4 આરોપીઓની ધરપકડ, આ કેસ વિશે જાણીને તમને પણ લાગશે આંચકો
Indian Notes: જહાજ દુર્ઘટનામાં ખોવાયેલી 100 વર્ષથી વધુ જૂની દુર્લભ ભારતીય ચલણી નોટોની લંડનમાં થઇ અધધ આટલા લાખ માં હરાજી
Exit mobile version