Site icon News Continuous Bureau | Mumbai

બ્યૂટી ટિપ્સ: સારી ઊંઘ તમારી સુંદરતા માં ભજવે છે મહત્વનો ફાળો, તો સુઈ ને કરો તમારી સુંદરતામાં વધારો; જાણો સારી ઊંઘ ની ખાસ પદ્ધતિ વિશે

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 6 જાન્યુઆરી 2022

Join Our WhatsApp Channel

ગુરુવાર

તમારા ચહેરાની સમગ્ર સુંદરતા તમારી ત્વચા કેવા પ્રકારની છે તેના પર નિર્ભર છે. તે તમારી ત્વચાનો રંગ કેવો છે તેના વિશે નથી. કારણ કે જ્યારે ત્વચા સ્વસ્થ હોય છે, ત્યારે તમે વધુ સુંદર દેખાશો. જો ઊંઘ સંપૂર્ણ અને સારી હોય તો , તેના ફાયદા માત્ર તમારી ત્વચા માટે જ નહીં પરંતુ માનસિક અને શારીરિક સ્વાસ્થ્ય માટે પણ છે.પૂરતી ઊંઘ લેવાથી મન શાંત રહે છે અને સર્જનાત્મકતા જળવાઈ રહે છે. તમે તમારું કામ વધુ સારી રીતે કરી શકશો. આ ઉપરાંત, પાચન બરાબર થાય છે, જેના કારણે શરીરને તમે ખાધેલા ખોરાકનો સંપૂર્ણ સાર મળે છે. થાક, પીડા અને શારીરિક જડતા જેવી સમસ્યાઓ તમને પરેશાન કરતી નથીસારી ઊંઘના આ ફાયદાઓ પછી અમે તમને એવી રીતો જણાવવા જઈ રહ્યા છીએ જેના દ્વારા તમે ગાઢ અને સારી ઊંઘ મેળવી શકો છો. કારણ કે જો તમે સૂતા પહેલા અમુક પ્રવૃત્તિઓ બંધ ન કરો તો ચોક્કસપણે તમારી ઊંઘમાં ખલેલ પડશે. એક ન્યુટ્રિશનિસ્ટ એ પણ સારી ઊંઘની આવી ખાસ પદ્ધતિઓ જણાવી છે.

બ્યૂટી ટિપ્સ: જો તમને પણ લિપસ્ટિક લગાવ્યા પછી હોઠ શુષ્ક લગતા હોય તો અજમાવી જુઓ આ ટિપ્સ

PM Modi Independence Day Speech પીએમ મોદીનો અમેરિકા અને વિશ્વને સ્પષ્ટ સંકેત, ભારત હવે ‘ગ્લોબલ માર્કેટ’ પર કરશે કબ્જો!
Mumbai AI Trading Scam શેરબજારમાં AI ટ્રેડિંગના નામે નિવૃત્ત મહિલા સિનિયર VP સાથે ₹૩૧.૫૦ લાખની ઠગાઈ, કુર્લામાંથી ચોથો આરોપી ઝડપાયો
Online Cyber Fraud ઓનલાઈન સાયબર ફ્રોડ કરનારાઓને બેંક ખાતા પૂરા પાડતી ગેંગનો પર્દાફાશ, ૪ આરોપીઓની અટકાયત, ૨ ફરાર
Ambani family Luxury Vegetables ૨૦૦૦ રૂપિયે કિલો મરચાં અને ૫૦૦૦ રૂપિયે કિલો કેપ્સિકમ અંબાણી પરિવારના રસોડામાં વપરાતી શાકભાજીની કિંમત સાંભળીને ચોંકી જશો!
Exit mobile version