ભારતના ભૂતપૂર્વ એટર્ની જનરલ સોલી સોરાબજી નું કોરોના ને કારણે નિધન થયું છે.
તેઓ 91 વર્ષના હતા અને છેલ્લા ઘણા સમયથી કોરોના સામે જંગ લડી રહ્યા હતા. તેમના મૃત્યુના સમાચાર તેના પરિવારે આપ્યા છે.
તેઓ બે વખત ભારત દેશના એટર્ની જનરલ રહી ચૂક્યા છે તેમજ યુનાઇટેડ નેશન્સ વતી નાઇજીરિયામાં નિરીક્ષક તરીકે ફરજ બજાવી ચૂક્યા છે.
યોગી આદિત્યનાથ કોરોના ગ્રસ્ત હતા. તેમના સ્વાસ્થ્ય સંદર્ભે મહત્વપૂર્ણ સમાચાર આવ્યા છે.