Site icon

ટિકટોક સ્ટાર સોનાલી ફોગાટના મૃત્યુ પહેલાનો વધુ એક વીડિયો આવ્યો સામે- બળજબરીથી ડ્રિંક પીવડાવતો જોવા મળ્યો પીએ સુધીર સાંગવાન- જુઓ વિડીયો

 News Continuous Bureau | Mumbai

ટિકટોક સ્ટાર(Tiktok star) અને હરિયાણાના ભાજપ નેતા(BJP Leader) સોનાલી ફોગાટ(Sonali Phogat)ના નિધન મામલે એક બાદ એક ચોંકાવનારી વિગતો સામે આવી રહી છે. દરમિયાન ગોવાના કર્લીઝ પબના CCTV ફૂટેજ(CCTV footage) સામે આવ્યા છે, જેમાં સોનાલી ફોગાટના પીએ સુધીર સાંગવાન અને સોનાલીને એક સાથે ડાન્સ કરતા જોઈ શકાય છે. સીસીટીવી ફૂટેજમાં એવું પણ દેખાઈ રહ્યું છે કે સુધીર(PA Sudhir) બોટલથી સોનાલીને કઈંક પીવડાવતો જોવા મળે છે પરંતુ ટિકટોક સ્ટાર વારંવાર તેને રોકી રહી છે અને ડ્રિંક પીવાથી બચી રહી છે. ગોવા પોલીસ(GOa Police)ને શક છે કે આ પદાર્થ  MDMA ડ્રગ છે જે સોનાલીને અપાઈ રહ્યો છે. આ વાતની પુષ્ટિ કરવા માટે કેમિકલ તપાસ(Chemical investigation) કરાવવામાં આવી રહી છે.  

Join Our WhatsApp Community

 

ઉલ્લેખનીય છે કે સોનાલીના મોતના મામલા(Sonali death case)માં અત્યાર સુધીમાં 4 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે, જેમાં સોનાલીના પીએ સુધીર સાંગવાન, મિત્ર સુખવિંદર, ગોવા કર્લીઝ પબના માલિક અને ડ્રગ પેડલરનો સમાવેશ થાય છે. સુધીર અને મિત્ર સુખવિંદરને કોર્ટે 10 દિવસની પોલીસ કસ્ટડીમાં મોકલી દીધા છે. આ બંને પર સોનાલીની હત્યાનો આરોપ છે. 

આ સમાચાર પણ વાંચો: શું તમે કદી શરદ પવારને ખુશીથી ઝૂમી ઉઠતાં જોયા છે- કાલની ભારત – પાક મેચ વખતે તેઓનો એક યુવાન ક્રિકેટ ફેન જેવો અવતાર જોવા મળ્યો- જુઓ વિડીયો

Gold Price: સતત બીજા દિવસે સોનું તૂટ્યું! ૮ નવેમ્બરના રોજ ભાવમાં મોટો ઘટાડો, રોકાણ કરતા પહેલા તમારા શહેરના રેટ જાણી લો!
Operation Sindoor: સુરક્ષા એજન્સીઓ એલર્ટ: કાશ્મીરમાં આતંકી હુમલાની સિક્રેટ તૈયારીઓનો મોટો ખુલાસો, ગુપ્તચર રિપોર્ટથી ખળભળાટ
Anil Ambani: અઅનિલ અંબાણીને EDનું સમન્સ: ૭૫૦૦ કરોડની સંપત્તિ જપ્ત થયા બાદ કાર્યવાહી, ૧૪ નવેમ્બરે હાજર થવા આદેશ
Mumbai Local: નવેમ્બરના પહેલા જ રવિવારે મુશ્કેલી: મુંબઈની ત્રણેય લોકલ લાઈન પર મેગાબ્લોક, ચાર મહત્ત્વના સ્ટેશનો પર ટ્રેન સ્ટોપ રદ.
Exit mobile version