Site icon

મહારાષ્ટ્રમાં ભિખારીના ઘરમાંથી ચોરી થઈ, લાખોની રોકડ સફાચટ; જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, ૨૭ મે ૨૦૨૧

Join Our WhatsApp Community

ગુરુવાર

મહારાષ્ટ્રના બીડ જિલ્લામાં વૈદ્યનાથ મંદિરની બહાર ભીખ માગીને ગુજરાન ચલાવનારા બાબુરાવ નાઇકવાડેના ઘરમાં ચોરી થઈ છે. તેણે આ સંદર્ભે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. તેણે ભીખ માગીને 1 લાખ ૭૨ હજાર રૂપિયા ભેગા કર્યા હતા. આ પૈસા ચોર પોતાની સાથે લઈને નાસી ગયો હતો. ત્યાર બાદ પોલીસે તપાસ શરૂ કરી અને ગણતરીના કલાકમાં ચોરને પકડી પાડ્યો.

મહારાષ્ટ્રમાં કોરોનાથી મૃત્યુ પામનાર દર્દીઓના આંકમાં થયો નોંધપાત્ર ઘટાડો, પણ દૈનિક   કેસમાં થયો વધારો ; જાણો આજના તાજા આંકડા

આ ચોર પાસેથી ચોરાયેલા તમામ પૈસા પાછા મળી ગયા છે.

Castor Oil Price 2026: ઉંચા પાકના અંદાજથી એરંડામાં મંદી: નિકાસના કારોબાર ઉપર ચીનની પક્કડ
Tiger at Shivling Video: કુદરતનો કરિશ્મા! જ્યારે જંગલનો રાજા બન્યો ભોળાનાથનો ભક્ત; શિવલિંગને નમન કરતા વાઘનો વીડિયો ઇન્ટરનેટ પર વાયરલ.
Leopard and Black Panther viral video: કેમેરામાં કેદ થયો કુદરતનો કરિશ્મા! એક જ ઘાટ પર તરસ છીપાવતા દેખાયા દીપડો અને બ્લેક પેન્થર, જુઓ દુર્લભ વીડિયો.
EV vs Petrol Car Power: પેટ્રોલ vs ઇલેક્ટ્રિક: પાવર અને પરફોર્મન્સમાં કોણ છે અસલી રાજા? આ ટેકનિકલ સત્ય જાણી તમે પણ ચોંકી જશો.
Exit mobile version