Site icon News Continuous Bureau | Mumbai

સુશાંત સિંહ રાજપૂતને સલમાન ખાન ગેંગ તરફથી મળતી હતી ધમકીઓ, એક મહિનામાં બદલવા પડ્યા હતા 50 સિમ કાર્ડ: લોકગાયકનો આક્ષેપ

ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો

મુંબઈ

Join Our WhatsApp Channel

30 જુન 2020

અભિનેતા સુશાંત સિંહ રાજપૂતનાં આત્મહત્યાના કેસમાં રોજ નવા નવા દાવા કરવામાં આવી રહ્યા છે. આ અભિનેતાનાં મોતને ભાઈ-ભત્રીજાવાદ અને બોલિવૂડમાં કેટલાક વિશેષ સ્ટોર્સના આધિપત્યમાં ઉમેરો કરીને બિહારના લોક ગાયક સુનીલ ચૈલા બિહારીએ અભિનેતા સલમાન ખાન પર ગંભીર આક્ષેપો કર્યા છે. સુનીલ છૈલા બિહારીએ યૂટ્યૂબ પર વિડીયો શેર કરીને આરોપ લગાવ્યો છે કે સુશાંત સિંહ રાજપૂતને છેલ્લા એક મહિનાથી ધમકીઓ મળી રહી હતી.  વધુમાં તેમણે કહ્યું કે તેને એટલી બધી ધમકીઓ મળી રહી હતી કે તે સતત પોતાના સીમકાર્ડ બદલતો રહ્યો હતો. આમ સુશાંતે એક મહિનામાં લગભગ 50 વાર સિમ કાર્ડ બદલ્યા હતા. તેમ છતા પણ ધમકીઓ મળવાનું બંધ ના થયું. લોકગાયકનો આરોપ છે કે સુશાંતનો દોસ્ત સંદીપ સિંહ દર વખતે નવા સિમ કાર્ડનો નંબર ધમકી આપનારી ગેંગ એટલે કે સલમાન ખાન એન્ડ ગેંગને જણાવી દેતો હતો. ત્યારબાદ સલમાન ખાન ગુંડાઓ મારફતે કોલ કરાવીને ધમકી અપાવતો હતો. આ જ કારણ છે કે સુશાંત સિંહ રાજપૂતે આત્મહત્યા કરી. આ કેસની સીબીઆઈ તપાસ થવી જોઇએ….

ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ.

https://bit.ly/2VupFV1  

News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)                       

www.newscontinuous.com               

YouTube : https://www.youtube.com/NewsContinuous      

Twitter : https://twitter.com/NewsContinuous         

Facebook : https://www.facebook.com/newscontinuous         

Instagram : https://www.instagram.com/newscontinuous/         

Email : TheNewsContinuous@gmail.com

Thane Fruit Seller Death Case લોનની રકમ બાબતે ઝઘડા બાદ ફ્રૂટ વેચનારનું પોલીસ સ્ટેશન જતી વખતે શંકાસ્પદ મોત, મહિલા સામે હત્યાનો ગુનો નોંધી ધરપકડ
PM Modi Independence Day Speech પીએમ મોદીનો અમેરિકા અને વિશ્વને સ્પષ્ટ સંકેત, ભારત હવે ‘ગ્લોબલ માર્કેટ’ પર કરશે કબ્જો!
Mumbai AI Trading Scam શેરબજારમાં AI ટ્રેડિંગના નામે નિવૃત્ત મહિલા સિનિયર VP સાથે ₹૩૧.૫૦ લાખની ઠગાઈ, કુર્લામાંથી ચોથો આરોપી ઝડપાયો
Online Cyber Fraud ઓનલાઈન સાયબર ફ્રોડ કરનારાઓને બેંક ખાતા પૂરા પાડતી ગેંગનો પર્દાફાશ, ૪ આરોપીઓની અટકાયત, ૨ ફરાર
Exit mobile version