News Continuous Bureau | Mumbai
હાલ સોશિયલ મીડિયામાં એક વિડીયો વાયરલ થયો છે. આ વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે એક વ્યક્તિ ગુફાના મુખમાંથી સ્વિમિંગ કરીને તેમાં જવાનો પ્રયત્ન કરી રહ્યો છે. પરંતુ શાંત દેખાતું પાણી વાસ્તવિક રીતે એક ધસમસતુ ઝરણું હોય છે જે નરી આંખે જોઈ શકાતું નથી.
ત્યારબાદ આ વ્યક્તિ ઝરણા સાથે તણાઈ જાય છે. હવે તેનો વિડીયો વાયરલ થયો છે.
— Out of Context Human Race (@NoContextHumans) April 17, 2023