Site icon News Continuous Bureau | Mumbai

શું તમને ખબર છે!! કોરોનાથી સાજા થયા બાદ પણ 2-3 મહિના સુધી કોવિડ-19 ની અસર દેખાય છે.. ઓક્સફોર્ડ યુનિવર્સિટીનો દાવો..

ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો 

મુંબઈA

Join Our WhatsApp Channel

20 ઓક્ટોબર 2020

યુકેની ઓક્સફર્ડ યુનિવર્સિટીના અભ્યાસના તારણો અનુસાર, હોસ્પિટલમાંથી છૂટા થયેલા COVID-19 ના અડધાથી વધુ દર્દીઓમાં બે થી ત્રણ મહિના સુધી શ્વાસની તકલીફ, થાક, અસ્વસ્થતા અને હતાશાના લક્ષણો અનુભવ્યા હતા . બ્રિટનના  વૈજ્ઞાનિકોની આગેવાની હેઠળના સંશોધનમાં રોગચાળાના રોગથી હોસ્પિટલમાં દાખલ થયેલા 58 દર્દીઓમાં COVID-19 ની લાંબા ગાળાની અસર જોવા મળી હતી.

ઓક્સફર્ડ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોએ લાંબા સમયથી આ રોગની અસર હોસ્પિટલમાં એડમિટ કોવિડ -19 ના 58 દર્દીઓમાં જોઇ છે. તેઓએ અભ્યાસમાં જોયું કે કોરોનો વાયરસથી સંક્રમિત કેટલાક દર્દીઓના અંગો અસામાન્ય સ્થિતિમાં રહે છે. તેમનામાં સતત સોજો હોવાને કારણે, આ સમસ્યા થોડા મહિનાઓ સુધી ચાલુ રહે છે. 

ઉલ્લેખનીય છે કે સમગ્ર વિશ્વમાં કોરોનાના 4 કરોડથી વધુ કેસ નોંધાયા છે. આ જીવલેણ વાયરસથી અત્યાર સુધીમાં 11 લાખ 22 હજારથી વધુ લોકો મૃત્યુ પામ્યા છે. ભારતમાં 20 ઓક્ટોબર સુધી કોરોના 7,48,499 સક્રિય કેસ નોંધાયા  છે. દેશમાં કોરોનાને કારણે એક લાખથી વધુ લોકોનાં મોત પણ થયાં છે..

PM Modi Independence Day Speech પીએમ મોદીનો અમેરિકા અને વિશ્વને સ્પષ્ટ સંકેત, ભારત હવે ‘ગ્લોબલ માર્કેટ’ પર કરશે કબ્જો!
Mumbai AI Trading Scam શેરબજારમાં AI ટ્રેડિંગના નામે નિવૃત્ત મહિલા સિનિયર VP સાથે ₹૩૧.૫૦ લાખની ઠગાઈ, કુર્લામાંથી ચોથો આરોપી ઝડપાયો
Online Cyber Fraud ઓનલાઈન સાયબર ફ્રોડ કરનારાઓને બેંક ખાતા પૂરા પાડતી ગેંગનો પર્દાફાશ, ૪ આરોપીઓની અટકાયત, ૨ ફરાર
Ambani family Luxury Vegetables ૨૦૦૦ રૂપિયે કિલો મરચાં અને ૫૦૦૦ રૂપિયે કિલો કેપ્સિકમ અંબાણી પરિવારના રસોડામાં વપરાતી શાકભાજીની કિંમત સાંભળીને ચોંકી જશો!
Exit mobile version