Site icon News Continuous Bureau | Mumbai

તાજમહેલને અચાનક કરાયો બંધ, પ્રવાસીઓમાં મૂંઝવણની સ્થિતિ, પોલીસ અને સેનાએ શરૂ કરી તપાસ.. પણ શા માટે?? જાણો અહીં

ઉત્તર પ્રદેશના આગ્રામાં આવેલ ઐતિહાસિક ધરોહર તાજમહેલ આજે અચાનક બંધ કરી દેવામાં આવ્યું હતું.  

પ્રાપ્ત જાણકારી મુજબ, કોઈ અજાણ્યા વ્યક્તિએ ફોન કરીને વિસ્ફોટકોને ત્યાં રાખવાની સુચના આપી હતી. ત્યારબાદ પ્રવાસીઓને મોકડ્રીલ હોવાનું જણાવીને સુરક્ષિત રીતે બહાર નીકાળવામાં આવ્યા હતા 

Join Our WhatsApp Channel

હાલ CISF અને સ્થાનિક પોલીસ તપાસ માટે તાજમહેલ પહોંચી છે અને સમગ્ર વિસ્તારને કોર્ડન કરીને સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે.

 

 

Thane Fruit Seller Death Case લોનની રકમ બાબતે ઝઘડા બાદ ફ્રૂટ વેચનારનું પોલીસ સ્ટેશન જતી વખતે શંકાસ્પદ મોત, મહિલા સામે હત્યાનો ગુનો નોંધી ધરપકડ
PM Modi Independence Day Speech પીએમ મોદીનો અમેરિકા અને વિશ્વને સ્પષ્ટ સંકેત, ભારત હવે ‘ગ્લોબલ માર્કેટ’ પર કરશે કબ્જો!
Mumbai AI Trading Scam શેરબજારમાં AI ટ્રેડિંગના નામે નિવૃત્ત મહિલા સિનિયર VP સાથે ₹૩૧.૫૦ લાખની ઠગાઈ, કુર્લામાંથી ચોથો આરોપી ઝડપાયો
Online Cyber Fraud ઓનલાઈન સાયબર ફ્રોડ કરનારાઓને બેંક ખાતા પૂરા પાડતી ગેંગનો પર્દાફાશ, ૪ આરોપીઓની અટકાયત, ૨ ફરાર
Exit mobile version