Site icon

બંજી જમ્પિંગ દરમિયાન અચાનક તૂટ્યુ દોરડું, પછી જે કંઈ થયું તે જોઈ યૂઝર્સની નીકળી ગઈ ચીસ! જુઓ વિડીયો..

બંજી જમ્પિંગ દરમિયાન અચાનક તૂટ્યુ દોરડું, પછી જે કંઈ થયું તે જોઈ યૂઝર્સની નીકળી ગઈ ચીસ! જુઓ વિડીયો..

The rope broke during bungee jumping, after seeing what happened the users screamed

 News Continuous Bureau | Mumbai

આજના દિવસોમાં યુવાનો એડવેન્ચર સ્પોર્ટ્સમાં સક્રિયપણે ભાગ લેતા જોવા મળી રહ્યા છે. કોઈક ના કારનામા જોઈને યુઝર્સનો પરસેવો છૂટી જાય છે. બંજી જમ્પિંગ તાજેતરના સમયમાં એક આકર્ષક અને રોમાંચક રમત બની ગઈ છે. જોકે એડવેન્ચરનો જુસ્સો પૂરો કરવાની સાથે સાથે બંજી જમ્પિંગમાં અનેક પ્રકારના જોખમો પણ સામેલ છે.

Join Our WhatsApp Community

હાલમાં જ વાયરલ થઈ રહેલા વિડિયોમાં અમને એવું જ એક દ્રશ્ય જોવા મળ્યું જ્યારે એક છોકરી બંજી જમ્પિંગ કરીને નદીમાંથી કેટલાય ફૂટ ઉપર કૂદી ગઈ અને અચાનક દોરડું તૂટવાને કારણે તે નદીમાં પડી ગઈ. જેને જોઈને યુઝર્સ નારાજ થઈ ગયા. આ વીડિયો સોશિયલ મીડિયાના ઘણા પ્લેટફોર્મ પરથી પોસ્ટ કરવામાં આવી રહ્યો છે. જેને CCTV Idiots નામના ટ્વિટર એકાઉન્ટથી શેર કરવામાં આવ્યો છે.

વીડિયોમાં જોવા મળી રહી છે કે તે તમામ સેફ્ટી ગિયર પહેરીને લોન્ચિંગ પેડની બાજુમાં ઉભી છે અને કૂદવા માટે તૈયાર થઈ રહી છે. જેવી તે કૂદે ત્યારે અચાનક તેની સાથે એક દુર્ઘટના ઘટે છે અને બંજી જમ્પિંગનુ દોરડુ વચ્ચેથી જ તૂટી જાય છે આથી મહિલા સીધી પાણીમાં જઈને પડે છે. આ ક્લિપને જોઈને એ કહેવુ મુશ્કેલ છે કે મહિલાને કેટલી ઈજા પહોંચી છે પરંતુ એક વાત તો સ્પષ્ટ છે કે આટલી ઉંચાઈએથી પડ્યા બાદ મહિલાના બચવાના ચાન્સિસ તો બિલકુલ નથી. આ વીડિયો એ લોકો માટે પણ બોધપાઠ સમાન છે કે જો વગર સમજ્યે આ એડવેન્ચર્સ સ્પોર્ટ કરવાનુ વિચારતા હોય છે.
 

Meenatai Thackeray: મોટા સમાચાર! મીનાતાઈ ઠાકરેની પ્રતિમા પર લાલ રંગ ફેંકનારની ધરપકડ,થયો ચોંકાવનારો ખુલાસો
Fraud: ‘જાદુઈ લોટો’ અને 1.94 કરોડની છેતરપિંડી! પોલીસ એ કરી 4 આરોપીઓની ધરપકડ, આ કેસ વિશે જાણીને તમને પણ લાગશે આંચકો
Indian Notes: જહાજ દુર્ઘટનામાં ખોવાયેલી 100 વર્ષથી વધુ જૂની દુર્લભ ભારતીય ચલણી નોટોની લંડનમાં થઇ અધધ આટલા લાખ માં હરાજી
High Cortisol: કોર્ટેસોલ સ્તર વધારે થવાથી શરીરમાં અનેક હોર્મોનલ અને મેટાબોલિક સમસ્યાઓ ઊભી થાય છે, જાણો કુદરતી રીતે કેવી રીતે કરશો તેને નિયંત્રિત
Exit mobile version