Site icon News Continuous Bureau | Mumbai

Vice President Jagdeep Dhankhar : ઉપરાષ્ટ્રપતિ શ્રી 4 ઓગસ્ટ, 2023ના રોજ નાગપુરની મુલાકાત લેશે

Vice President Jagdeep Dhankhar : રાષ્ટ્રસંત તુકડોજી મહારાજ નાગપુર યુનિવર્સિટીના શતાબ્દી સમારોહમાં ઉપરાષ્ટ્રપતિ હાજરી આપશે ઉપરાષ્ટ્રપતિ નેશનલ એકેડેમી ફોર ડાયરેક્ટ ટેક્સમાં 'પ્રણીતિ'નું ઉદ્ઘાટન સંબોધન કરશે

The Vice President will visit Nagpur on August 4, 2023

The Vice President will visit Nagpur on August 4, 2023

News Continuous Bureau | Mumbai

Vice President Jagdeep Dhankhar : ભારતના ઉપરાષ્ટ્રપતિ, શ્રી જગદીપ ધનખર 4 ઓગસ્ટ, 2023ના રોજ નાગપુરની(Nagpur) મુલાકાત લેશે જ્યાં તેઓ રાષ્ટ્રસંત તુકડોજી મહારાજ નાગપુર યુનિવર્સિટી (RTMNU)ના શતાબ્દી સમારોહમાં મુખ્ય અતિથિ રહેશે.

Join Our WhatsApp Channel

તેમની મુલાકાત દરમિયાન ઉપરાષ્ટ્રપતિ કવિવર્ય સુરેશ ભટ કલ્ચરલ ઓડિટોરિયમ, રેશ્મીબાગની મુલાકાત લેશે.

ત્યારબાદ, શ્રી ધનખર નેશનલ એકેડેમી(national academy) ફોર ડાયરેક્ટ ટેક્સીસ ખાતે ભારતીય મહેસૂલ સેવાના અધિકારી તાલીમાર્થીઓ માટે ઉદ્ઘાટન સંબોધન ‘પ્રણીતિ’ આપશે.

આ સમાચાર પણ વાંચો :  Adah Sharma : ધ કેરળ સ્ટોરી ની લીડ એક્ટ્રેસ અદા શર્મા ની બગડી તબિયત, આ કારણે કરવામાં આવી હોસ્પિટલ માં દાખલ, જાણો હાલ કેવું છે તેનું સ્વાસ્થ્ય

Thane MD Drug Peddler ડ્રગ્સ વિરોધી અભિયાનમાં મોટી સફળતા થાણે ક્રાઇમ બ્રાન્ચે ₹૬.૧૨ લાખની કિંમતનું ૨૦૪ ગ્રામ મેફેડ્રોન ઝડપી પાડ્યું
Thane Crime Branch Busts Deer Skin Smuggling પ્રતિબંધિત વન્યજીવ અંગો વેચવાનું કાવતરું નિષ્ફળ, થાણે ક્રાઇમ બ્રાન્ચે ₹૧૩.૬૦ લાખનો માલસામાન જપ્ત કર્યો
Major Rift In Mahayuti મહારાષ્ટ્ર સત્તા પક્ષમાં ‘ઓલ ઈઝ નોટ વેલ’! એકનાથ શિંદેના એક ઝટકાથી મહાયુતિના સમીકરણો પલટાયા મંત્રાલયથી દિલ્હી સુધી દોડધામ
Presidential Assent To Gujarat UCC શું ૨૦૨૯ સુધીમાં આખા ભારતમાં લાગુ થઈ જશે UCC? ગુજરાતને મંજૂરી મળતાં જ અન્ય રાજ્યો માટે સમયમર્યાદા નક્કી, વાંચો પૂરો રોડમેપ
Exit mobile version