Site icon

તડકામાં ફુગ્ગા પર બિલોરી કાચ રાખતા જ ફૂટી જશે પણ સફેદ બલૂન નહિ ફૂટે.. કારણ જાણવા માટે જૂઓ આ વીડિયો..

ઉનાળામાં ફેશન ડિઝાઈનરો સફેદ, ગુલાબી, આકાશી, ભૂરો, ક્રીમ, પીળો, આછો લીલો, ગ્રે તથા કેટલાક અન્ય લાઈટ ઈંગ્લીશ રંગને જ પ્રાધાન્ય આપે છે. કારણ કે ગ્રીષ્મમાં પડતી કાળઝાળ ગરમીમાં આવા પરિધાન રાહત આપે છે.

The white balloon does not pop as white color does not absorbs heat easily

તડકામાં ફુગ્ગા પર બિલોરી કાચ રાખતા જ ફૂટી જશે પણ સફેદ બલૂન નહિ ફૂટે.. કારણ જાણવા માટે જૂઓ આ વીડિયો..

News Continuous Bureau | Mumbai

ફેશન સાથે શરીરનું રક્ષણ પણ આ પ્રકારના વસ્ત્રોમાં થાય છે. આપતો એક વિડીયો હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. જેમાં જોઈ શકાય છે કે સફેદ કપડાં કેવી રીતે તાપથી રક્ષણ આપી શકે છે. વીડિયોમાં જોઈ શકાય છે કે તડકામાં ફુગ્ગા પર બિલોરી કાચ રાખતા જ તે ફૂટી જાય છે પણ સફેદ રંગનો ફુગ્ગો ફૂટતો નથી. આમ આછા રંગના કપડાં સૂર્યપ્રકાશને પ્રતિબિંબિત કરે છે અને તમને ઠંડુ રાખે છે, જ્યારે ઘેરા રંગો ગરમીને શોષી લે છે અને તમને ગરમ લાગે છે. પેસ્ટલ્સ અને ન્યુટ્રલ શેડ્સ ઉનાળા માટે શ્રેષ્ઠ પસંદગી છે.

Join Our WhatsApp Community


 

આ સમાચાર પણ વાંચો: દૂધ નહિ પણ આ વસ્તુ છે કેલ્શિયમનો ભંડાર, આજે જ ડાયેટમાં કરો સામેલ, થશે અનેક ફાયદા

 

Indian Railways: ભારતીય રેલવેએ મુખ્ય કોરિડોર પર ટ્રેક્શન અપગ્રેડ અને ડિજિટલ કોમ્યુનિકેશન ઓવરહોલ માટે ₹765 કરોડથી વધુ રકમ મંજૂર કરી
Mumbai: કાંદિવલીમાં પાલિકાની ટીમ પર હુમલો: BMC કમિશનરની સ્થળ મુલાકાત, ગેરકાયદે દબાણો અને ફેરિયાઓ સામે કડક કાર્યવાહીના આદેશ
Castor Oil Price 2026: ઉંચા પાકના અંદાજથી એરંડામાં મંદી: નિકાસના કારોબાર ઉપર ચીનની પક્કડ
Tiger at Shivling Video: કુદરતનો કરિશ્મા! જ્યારે જંગલનો રાજા બન્યો ભોળાનાથનો ભક્ત; શિવલિંગને નમન કરતા વાઘનો વીડિયો ઇન્ટરનેટ પર વાયરલ.
Exit mobile version