Site icon News Continuous Bureau | Mumbai

કોરોનાને કારણે એક સારુ પરિણામ, ભિવંડીમાં વેશ્યા વ્યવસાય બંધ થતા. વેશ્યાઓ સ્વયં રોજગાર બની અને ગંદુ કામ છોડી દીધું. જાણો વિગત…

ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો

મુંબઈ

Join Our WhatsApp Channel

27 જુલાઈ 2020

કોરોનાને કારણે લોકડાઉન લાગુ થતાં તમામ લોકોના વ્યવસાય ઠપ્પ થઈ ગયાં છે. તેમાં દેહવ્યાપાર કરનાર મહિલાઓનો પણ સમાવેશ થાય છે. આવા જ એક કિસ્સામાં, ભિવંડી શહેરના માનસરોવર રોડ ના રેડ લાઇટ વિસ્તારમાં રહેતી મહિલાઓ સાથે થયું છે. એક બાજુ ભૂખ અને બીજી તરફ કોરોના નો ભય. આ સમય  દરમિયાન, એક સમાજીક સંસ્થા દેહવ્યવસાય કરતી મહિલાઓની મદદે આવી અને તેમને સ્વયં રોજગાર થી કમાતી કરી છે.

ગત પાંચ વર્ષથી વેશ્યાઓના સ્વાસ્થ્ય માટે કાર્યરત એવી એક સંસ્થા એ લોકડાઉન દરમ્યાન આ રુપજીવિનીઓને ત્રણ મહિનાનું રાશન વિતરણ કર્યું. સાથે જ, દેહવ્યાપાર કરતી મહિલાઓને આત્મનિર્ભર બનાવવા માટે ધૂપ-પેકિંગ અને સજાવટના ઘરેલુ વ્યવસાયની તાલીમ પણ અપી. પરિણામ એ આવ્યું કે પહેલા એક સ્ત્રી વેશ્યા વ્યવસાયમાંથી બહાર આવી અને ત્યાર બાદ 25 મહિલાઓનું જીવન સુધરી ગયું. આમ કોરોના ને કારણે રુપજીવિનીઓ ની જીંદગી સુધરી ગઈ...

ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ…

https://bit.ly/2WYAEqK  

News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)                       

www.newscontinuous.com               

YouTube : https://www.youtube.com/NewsContinuous      

Twitter : https://twitter.com/NewsContinuous         

Facebook : https://www.facebook.com/newscontinuous         

Instagram : https://www.instagram.com/newscontinuous/         

Email : TheNewsContinuous@gmail.com   

Gujarat CM સુશાસનના ૫ વર્ષ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત બન્યું ભારતમાં સેમિકન્ડક્ટર ક્ષેત્રનું હબ
iPhone 17 High Demand Post iPhone 18 Launch આઈફોન ૧૮ ની લૉન્ચિંગ પછી કેમ વધી ગઈ આઈફોન ૧૭ ની ડિમાન્ડ? બજારમાંથી સ્ટોક ગાયબ અને કિંમતોને લઈને સવાલો
Thane Fruit Seller Death Case લોનની રકમ બાબતે ઝઘડા બાદ ફ્રૂટ વેચનારનું પોલીસ સ્ટેશન જતી વખતે શંકાસ્પદ મોત, મહિલા સામે હત્યાનો ગુનો નોંધી ધરપકડ
PM Modi Independence Day Speech પીએમ મોદીનો અમેરિકા અને વિશ્વને સ્પષ્ટ સંકેત, ભારત હવે ‘ગ્લોબલ માર્કેટ’ પર કરશે કબ્જો!
Exit mobile version