Site icon

દુનિયાના 130 શહેરોની રેન્કિંગ જારી… ભારતના આ બે શહેરો છે રહેવા માટે સૌથી સસ્તા.. જાણો કયાં છે એ બે શહેરો.. 

ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો
મુંબઈ
20 નવેમ્બર 2020

સારા વાતાવરણ, સ્વચ્છ શહેરમાં રહેવાનું દરેક વ્યક્તિનું સપનુ હોય છે. કોઇપણ શહેરમાં વસવાટ કરવા માટે સૌથી મહત્વપૂર્ણ કોઇ બાબત હોય તો તે છે બજેટ. ઇકોનૉમિક ઇંટેલિજેંસ યુનિટે 2020 વર્લ્ડ વાઇડ કૉસ્ટ ઑફ લિવિંગ સર્વેના આધારે દુનિયાના 130 શહેરોની રેન્કિંગ જારી રહી છે. તેમાં દુનિયામાં સૌથી સસ્તા શહેરોની યાદીમાં ભારતના બે શહેરો પણ સામેલ છે.

Join Our WhatsApp Community

સૌથી મોંઘા શહેરોની યાદીમાં હૉન્ગકૉન્ગ અને પેરિસ સામેલ છે. ત્યાં સૌથી સસ્તા શહેરોમાં ભારતના બેંગલોર અને ચેન્નઇનો સમાવેશ થયો છે.

આ સર્વે અનુસાર દુનિયાના સૌથી સસ્તા શહેરોની યાદીમાં પહેલા અને બીજા નંબરે એશિયાના બે શહેર દમિશ્ક અને તાશકંદ છે. સર્વે અનુસાર ભારતના બંને શહેર બેંગલોર અને ચેન્નઇ સંયુક્ત રૂપે 9મા સ્થાને છે.

સ્પષ્ટ શબ્દોમાં સમજીએ તો ઘરમાં ખાવા-પીવા પાછળ થતો ખર્ચ, ભાડુ, દરરોજ ઑફિસ આવવા જવા માટે થતો ખર્ચ, વીજળી-પાણીનું બિલ સામેલ છે. આ ઉપરાંત શહેરના ટ્રાન્સપોર્ટ, માર્કેટને પણ આ સર્વેમાં સામેલ કરવામાં આવે છે.

Tiger at Shivling Video: કુદરતનો કરિશ્મા! જ્યારે જંગલનો રાજા બન્યો ભોળાનાથનો ભક્ત; શિવલિંગને નમન કરતા વાઘનો વીડિયો ઇન્ટરનેટ પર વાયરલ.
Leopard and Black Panther viral video: કેમેરામાં કેદ થયો કુદરતનો કરિશ્મા! એક જ ઘાટ પર તરસ છીપાવતા દેખાયા દીપડો અને બ્લેક પેન્થર, જુઓ દુર્લભ વીડિયો.
EV vs Petrol Car Power: પેટ્રોલ vs ઇલેક્ટ્રિક: પાવર અને પરફોર્મન્સમાં કોણ છે અસલી રાજા? આ ટેકનિકલ સત્ય જાણી તમે પણ ચોંકી જશો.
Turmeric market news: હળદરમાં તેજીનો યુ ટર્ન: નિકાસકારોને ગુણવત્તાની ચિંતા
Exit mobile version