Site icon

હજારો રૂપિયાના ઇન્જેક્શન કરતા આ આયુર્વેદી ઔષધી કોરોનાને વધતો અટકાવે છે; રિસર્ચમાં કરાયો આ ચોકાવનારો દાવો, જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૪ જૂન ૨૦૨૧
શુક્રવાર

કોરોનાના દર્દીઓની સારવાર માટે રેમડેસીવીર, ટોસીલીઝુમેબ અને મોનોક્લોનલ એન્ટિબોડી જેવા અનેક કોકટેલ ઇન્જેક્શન આપવામાં આવે છે, જેની કિંમત હજારો રૂપિયા છે, પરંતુ આ દવાઓ સામે અશ્વગંધા પણ કોરોના વાયરસને વધતો રોકી શકે છે.

Join Our WhatsApp Community

કોરોના વાયરસની વૃદ્ધિ માટે ૨ પ્રોટીન જવાબદાર છે. પ્રથમ કાંટા જેવું દેખાતું એસ પ્રોટીન જે શરીરના કોષને સંક્રમિત કરે છે અને બીજું એમ પ્રોટીન એકમાંથી હજારો કોષોમાં રૂપાંતરિત કરે છે. હવે IIT- દિલ્હી અને જાપાનની નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એડવાન્સ ઇન્ડસ્ટ્રિયલ સાયન્સ એન્ડ ટેક્નોલોજી (એઆઇએસટી) દ્વારા થયેલી એક રિસર્ચમાં દાવો કરાયો છે કે બજારમાં માત્ર ૬૦ રૂપિયામાં મળતું અશ્વગંધા એમ-પ્રોટીનને ઇનઇફેક્ટિવ કરીને કોરોના વાયરસની વૃદ્ધિ અટકાવે છે.

કેમ મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેનમાં પ્રવાસ કરવા હજી વર્ષોની રાહ જોવી પડશે? જાણો વધુ વિગત

ઉલ્લેખનીય છે કે અશ્વગંધામાં કુદરતી રીતે જ વિથેનોન નામનું તત્ત્વ વાયરસના એમ-પ્રોટીનને નિષ્ક્રિય કરી નાખે છે અને તેથી વાયરસની વૃદ્ધીમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે. એક મીડિયા રિપોર્ટ અનુસાર આઇઆઇટી- દિલ્હી અને જાપાનની નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ એડવાન્સ ઇન્ડસ્ટ્રિયલ સાયન્સ એન્ડ ટેક્નોલોજી (AIST)એ આ બાબત સિદ્ધ કરી હોવાનો એક ડોક્ટરનો દાવો છે.

Castor Oil Price 2026: ઉંચા પાકના અંદાજથી એરંડામાં મંદી: નિકાસના કારોબાર ઉપર ચીનની પક્કડ
Tiger at Shivling Video: કુદરતનો કરિશ્મા! જ્યારે જંગલનો રાજા બન્યો ભોળાનાથનો ભક્ત; શિવલિંગને નમન કરતા વાઘનો વીડિયો ઇન્ટરનેટ પર વાયરલ.
Leopard and Black Panther viral video: કેમેરામાં કેદ થયો કુદરતનો કરિશ્મા! એક જ ઘાટ પર તરસ છીપાવતા દેખાયા દીપડો અને બ્લેક પેન્થર, જુઓ દુર્લભ વીડિયો.
EV vs Petrol Car Power: પેટ્રોલ vs ઇલેક્ટ્રિક: પાવર અને પરફોર્મન્સમાં કોણ છે અસલી રાજા? આ ટેકનિકલ સત્ય જાણી તમે પણ ચોંકી જશો.
Exit mobile version