Site icon

ભારે કરી, પોતાના જ લગ્નમાં સૂઈ ગઈ કન્યા! પછી શું થયુ? જુઓ આ વાયરલ વિડીયોમાં

This bride fell asleep in her own marriage

ભારે કરી, પોતાના જ લગ્નમાં સૂઈ ગઈ કન્યા! પછી શું થયુ? જુઓ આ વાયરલ વિડીયોમાં

News Continuous Bureau | Mumbai

લગ્નનો દિવસ કોઈપણ વર-કન્યા માટે ખૂબ જ ખાસ હોય છે. તેની તૈયારી લાંબા સમય પહેલાથી શરૂ થઈ જાય છે જેથી વર અને કન્યા આ દિવસને જીવનભર યાદ રાખે અને તેને ખાસ બનાવવા માટે, તૈયારીઓ અગાઉથી શરૂ દે છે. પરંતુ શું તમે ક્યારેય સાંભળ્યું છે કે લગ્ન મંડપમાં દુલ્હન ઊંઘવા લાગી. જો નહીં, તો આ દિવસોમાં આવો જ એક વીડિયો સામે આવ્યો છે. જેમાં લગ્ન સમારંભ દરમિયાન એક કન્યા સૂઈ જાય છે.

 

Join Our WhatsApp Community

વાયરલ થઈ રહેલા વીડિયોમાં જોઈ શકાય છે કે દુલ્હન બેન્ક્વેટ હોલમાં લગ્નની ખુરશી પર બેઠી છે. વરરાજો બાજુમાં બેઠો છે. કદાચ થાકને કારણે તે નિદ્રામાં સરી પડે છે, તેને આજુબાજુ શું થઈ રહ્યુ છે એ પણ ખ્યાલ રહેતો નથી. આ પછી વરરાજા તેને હળવો હાથ મારીને જગાડે છે. જે બાદ તેની ઊંઘ તૂટી જાય છે. તેની હાલત જોઈને સમજી શકાય છે કે તે ખૂબ જ થાકી ગઈ હશે.

આ સમાચાર પણ વાંચો : હેલ્થ સેક્ટરમાં Dozeeનું ઇનોવેશન, જાણો કંપનીએ કેવી રીતે બદલ્યું પેશન્ટ મોનિટરિંગ

Numerology:મૂલાંક 4 ની અનોખી ખાસિયત: પ્રામાણિકતાના આગ્રહી અને જૂઠના દુશ્મન, જાણો તેમનો અસલી સ્વભાવ.
Relationship Goals:૪૧ વર્ષનો અતૂટ સંગાથ! મુકેશ અને નીતા અંબાણી પાસેથી શીખો સુખી લગ્નજીવનના આ સુવર્ણ નિયમો.
India LPG Supply:LPG ના બે વિશાળ જહાજો ભારતની સમીપ! ૨૮ ટેન્કરોને સુરક્ષિત લાવવા સરકાર સજ્જ, ગેસ સંકટ હળવું થવાના સંકેત
US Strikes Major Targets in Iran:ઈરાન પર અમેરિકાનો પ્રચંડ પ્રહાર! ટ્રમ્પે અનેક ઠેકાણા નષ્ટ કર્યાનો કર્યો દાવો, તેહરાનમાં હાહાકાર.
Exit mobile version