Site icon News Continuous Bureau | Mumbai

‘મુકેશભાઈ… બંદોબસ્ત થઈ ગયો છે.. સંભાળીને રહેજો….’ અહીં વાંચો ચિઠ્ઠીમાં બીજું શું લખ્યું છે….

ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો

મુંબઈ

Join Our WhatsApp Channel

26 ફેબ્રુઆરી 2021

મુકેશ અંબાણી ના ઘર એન્ટિલિયા નીચે મળી આવેલી ગાડી સંદર્ભે હવે વધુ માહિતી મળી રહી છે.

૧. સ્કોર્પિયો ગાડી એક અઠવાડિયા અગાઉ વિક્રોલી થી ચોરી કરવામાં આવી હતી. તેમજ આ ગાડી ની ચોરી સંદર્ભે ગાડીના મૂળ માલિક મનસુખ હિરેને પોલીસ ફરિયાદ નોંધાવી છે.

૨. ગાડીમાંથી જેટલી નંબર પ્લેટ મળી આવેલી છે તેમાંથી એક નંબર પ્લેટ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ આ નામથી રજિસ્ટર્ડ છે

૩. ગાડીમાં જે જીલેટીન સ્ટીક મળી આવી છે તે નાગપુરની કંપનીની છે

૪. છેલ્લા એક મહિનાથી એન્ટિલિયા ની રેકી થઈ રહી હતી એવી માહિતી સામે આવી છે.

૫. જે બેગ ગાડીમાંથી મળી આવી છે તેની ઉપર મુંબઇ ઇન્ડિયન્સ લખેલું છે

૬. ચિઠ્ઠીમાં લખ્યું છે ' નીતા ભાભી અને મુકેશ ભાઈ આ તો માત્ર એક ઝલક છે. બીજી વખત સામાન પૂરી રીતે ગોઠવીને આવશું. આખા પરિવારને ઉડાડવાની વ્યવસ્થા થઈ ગઈ છે. ધ્યાન રાખજો'

૫. આ ગાડી રાત્રે 12:30 હાજીઅલી જંકશન પાસે દસ મિનિટ ઉભી રહી હતી

૬. સીસીટીવીમાં ગાડી ચલાવનાર વ્યક્તિ ન દેખાય એટલે ગાડી પાર્ક કર્યા બાદ પાછળના દરવાજેથી ગાડી પાર્ક કરનાર વ્યક્તિ ફરાર થયો.

આમ મુકેશ અંબાણી પરિવાર પર ખતરો મંડરાઇ રહ્યો છે તેવું લાગી રહ્યું છે.

PM Modi Independence Day Speech પીએમ મોદીનો અમેરિકા અને વિશ્વને સ્પષ્ટ સંકેત, ભારત હવે ‘ગ્લોબલ માર્કેટ’ પર કરશે કબ્જો!
Mumbai AI Trading Scam શેરબજારમાં AI ટ્રેડિંગના નામે નિવૃત્ત મહિલા સિનિયર VP સાથે ₹૩૧.૫૦ લાખની ઠગાઈ, કુર્લામાંથી ચોથો આરોપી ઝડપાયો
Online Cyber Fraud ઓનલાઈન સાયબર ફ્રોડ કરનારાઓને બેંક ખાતા પૂરા પાડતી ગેંગનો પર્દાફાશ, ૪ આરોપીઓની અટકાયત, ૨ ફરાર
Ambani family Luxury Vegetables ૨૦૦૦ રૂપિયે કિલો મરચાં અને ૫૦૦૦ રૂપિયે કિલો કેપ્સિકમ અંબાણી પરિવારના રસોડામાં વપરાતી શાકભાજીની કિંમત સાંભળીને ચોંકી જશો!
Exit mobile version