Site icon

વિશ્વમાં સૌથી લાંબા વાળ નો રેકોર્ડ ધરાવતી ગુજરાતી છોકરી નીલાંશી પટેલે આખરે પોતાના વાળ કાપ્યા. પણ કેમ? જુઓ વિડિયો…

ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો

મુંબઈ, 16 એપ્રિલ 2021

 

ગુજરાતના મોડાસા માં રહેતી નીલાંશી પટેલે પોતાના વાળ આખરે કાપ્યા. નીલાંશી નું નામ ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં દર્જ છે. તેના વાળ છ ફૂટ અને સાત ઇંચ લાંબા છે. એક ટીનેજર તરીકે વિશ્વમાં સૌથી લાંબા વાળ ધરાવવાનો તેનો આ રેકોર્ડ છે.

જોકે હવે નીલાંશી એ પોતાના વાળ કાપી નાખ્યા છે. પોતાના કાપતા સમયનો વીડિયો તેણે સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો. 

આ સમયે ઘણી ભાવુક થઇ ગઇ હતી. આશરે ૧૨ વર્ષ પછી તેણે પોતાના વાળ કાપ્યા. વાત એમ છે કે નીલાંશી ને એક નવો લુક જોઈતો હતો. આથી તેણે પોતાના લાંબા વાળ ને તિલાંજલિ આપી.

પાકિસ્તાનનો અજબ કિસ્સો. છોકરીએ લગ્નમાં મહેર તરીકે 32 કેદીઓની જામીન માંગી.

 

 

 

 

Exit mobile version