ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો
મુંબઈ, ૨૦ એપ્રિલ 2021
મંગળવાર
હાલ લોકો બજારમાં દવા લેવા માટે વલખા મારી રહ્યા છે. લોકો સામાન્ય ફાર્મસીની દુકાનમાં જઈ રહ્યા છે પરંતુ તેમનું કામ મુશ્કેલ છે. આ પરિસ્થિતિમાં ટોસિલીઝુમેબ સપ્લાય કરનાર ની સૂચિ અહીં મોજુદ છે.
શું તમે મુંબઈમાં છો? રેમડેસિવીર અને ટોસિલીઝુમેબ કઈ રીતે મેળવશો? અહીં છે અમુક રસ્તા…. અજમાવી જુઓ…
