Site icon News Continuous Bureau | Mumbai

જ્ઞાનવાપી મસ્જિદ કેસમાં બંને પક્ષોની દલીલો પૂર્ણ- કોર્ટે ચુકાદો અનામત રાખ્યો- હવે આ તારીખે આવશે ચુકાદો

News Continuous Bureau | Mumbai

બાબા વિશ્વનાથના શહેર વારાણસી(Varanasi)માં કાશી વિશ્વનાથ(kashi Vishvanath) મંદિરની બાજુમાં આવેલ જ્ઞાનવાપી મસ્જિદ(Gyanvapi Case) અને શ્રૃંગાર ગૌરી કેસની યોગ્યતા અંગેની સુનાવણી આજે એટલે કે બુધવારે પૂર્ણ થઈ ગઈ છે. જિલ્લા ન્યાયાધીશ ડો.અજય કૃષ્ણ વિશ્વેશની કોર્ટમાં આજે (બુધવારે) ત્રણ કલાકથી વધુ સમય સુધી સુનાવણી ચાલી હતી. મુસ્લિમ પક્ષે એટલે કે અંજુમન ઈન્તેજામિયા મસ્જિદ કમિટી(Anjuman Intejamia Masjid Committee)એ વાદીઓની દલીલો(Argument) પર તેની વળતી દલીલ રાખી હતી. હાલમાં ડિસ્ટ્રીક્ટ જજ(district Judge court)ની કોર્ટમાં અનેક તારીખોથી ચાલી રહેલા ઓર્ડર-7 નિયમ-11 અંગે બંને પક્ષકારોની દલીલો પૂર્ણ થઈ છે.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : અરે વાહ શું વાત છે-બેસ્ટે સ્પેશિયલ બસ દોડાવવાનું નક્કી કર્યું-દક્ષિણ મુંબઈના તમામ ગણપતિના દર્શન કરાવશે- તમે પણ જવા માંગો છો- જાણો બસનો કાર્યક્રમ અહીં

હવે 12 સપ્ટેમ્બરે કોર્ટ આ મામલે પોતાનો નિર્ણય આપશે. તે દિવસે નિર્ણય લેવામાં આવશે કે આ મામલે વધુ સુનાવણી થશે કે નહીં. મહત્વનું છે કે, સુપ્રીમ કોર્ટના આદેશ પર વારાણસીના જિલ્લા ન્યાયાધીશની કોર્ટમાં કેસની યોગ્યતા પર સુનાવણીમાં હિન્દુ અને મુસ્લિમ પક્ષો તરફથી દલીલો રજૂ કરવામાં આવી હતી.

Gujarat CM સુશાસનના ૫ વર્ષ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત બન્યું ભારતમાં સેમિકન્ડક્ટર ક્ષેત્રનું હબ
iPhone 17 High Demand Post iPhone 18 Launch આઈફોન ૧૮ ની લૉન્ચિંગ પછી કેમ વધી ગઈ આઈફોન ૧૭ ની ડિમાન્ડ? બજારમાંથી સ્ટોક ગાયબ અને કિંમતોને લઈને સવાલો
Thane Fruit Seller Death Case લોનની રકમ બાબતે ઝઘડા બાદ ફ્રૂટ વેચનારનું પોલીસ સ્ટેશન જતી વખતે શંકાસ્પદ મોત, મહિલા સામે હત્યાનો ગુનો નોંધી ધરપકડ
PM Modi Independence Day Speech પીએમ મોદીનો અમેરિકા અને વિશ્વને સ્પષ્ટ સંકેત, ભારત હવે ‘ગ્લોબલ માર્કેટ’ પર કરશે કબ્જો!
Exit mobile version