Site icon News Continuous Bureau | Mumbai

ટ્વિટર ડાઉન- વેબ પેજ ખોલતા જ યુઝર્સને મળી રહ્યો છે આવો મેસેજ- લોકો થયા રઘવાયા

News Continuous Bureau | Mumbai

 આજે સવારથી ઘણા વપરાશકર્તાઓને તેમના ટ્વિટર એકાઉન્ટ્સને ઍક્સેસ કરવામાં સમસ્યાઓ આવી છે.  કેટલાય ટ્વિટર યુઝર્સે ફરિયાદ કરી હતી કે તેમને સવારના સમયે લોગ ઈન કરવામાં મુશ્કેલીઓ આવી રહી છે. કેટલાય યુઝર્સે તેના સ્ક્રીનશોટ્સ પણ શેર કર્યા છે. યુઝર્સને ટ્વિટર પર તેમની ફીડ એક્સેસ કરવામાં મુશ્કેલી પડી રહી છે અને ફીડ પેજ પર યુઝર્સને મેસેજ મોકલવામાં આવી રહ્યા છે. જેમાં કંઈક ખોટું થયું છે, પરંતુ ચિંતા કરશો નહીં — ચાલો તેને બીજો શોટ આપીએ. એવું કહેવામાં આવ્યું છે. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે માત્ર વેબ યુઝર્સ જ આ સમસ્યાનો સામનો કરી રહ્યા છે, કારણ કે જે યુઝર્સની પાસે એપ છે તેમને કોઈ સમસ્યા નથી.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો: હેરાનગતિ માટે થઇ જાઓ તૈયાર- પાલિકાએ અંધેરીનો આ મહત્વપૂર્ણ બ્રિજ વાહનોની અવરજવર માટે કર્યો બે વર્ષ બંધ

Gujarat CM સુશાસનના ૫ વર્ષ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત બન્યું ભારતમાં સેમિકન્ડક્ટર ક્ષેત્રનું હબ
iPhone 17 High Demand Post iPhone 18 Launch આઈફોન ૧૮ ની લૉન્ચિંગ પછી કેમ વધી ગઈ આઈફોન ૧૭ ની ડિમાન્ડ? બજારમાંથી સ્ટોક ગાયબ અને કિંમતોને લઈને સવાલો
Thane Fruit Seller Death Case લોનની રકમ બાબતે ઝઘડા બાદ ફ્રૂટ વેચનારનું પોલીસ સ્ટેશન જતી વખતે શંકાસ્પદ મોત, મહિલા સામે હત્યાનો ગુનો નોંધી ધરપકડ
PM Modi Independence Day Speech પીએમ મોદીનો અમેરિકા અને વિશ્વને સ્પષ્ટ સંકેત, ભારત હવે ‘ગ્લોબલ માર્કેટ’ પર કરશે કબ્જો!
Exit mobile version