Site icon News Continuous Bureau | Mumbai

બ્યૂટી ટિપ્સ: સ્વાસ્થ્ય ની સાથે સાથે ત્વચા માટે પણ ફાયદાકારક છે ધાણાના પાન, આ રીતે બનાવો કોથમીરના પાન નો પેક અને સ્ક્રબ

use coriander leaves in this way to get rid of wrinkles

use coriander leaves in this way to get rid of wrinkles

News Continuous Bureau | Mumbai

દરેક વ્યક્તિને યુવાન દેખાવા ની  ઇચ્છા હોય છે, જેના માટે તેઓ દરેક પ્રયાસો પણ કરે છે. પરંતુ તમે દરેક ઉપાય અપનાવીને કંટાળી ગયા છો, તો હવે તમારે ટેન્શન ન લેવું જોઈએ, પરંતુ આ ટિપ્સને તમારા જીવનમાં તરત સામેલ કરો.શું તમે જાણો છો કે તમારા રસોડામાં મળતી કોથમીર(coriander) તમારી ત્વચા માટે કેટલી (skin benefits) ફાયદાકારક છે? હા, ધાણામાં જોવા મળતા એન્ટીઓક્સીડેન્ટ્સ અને વિટામિન સી તમને ફ્રી રેડિકલથી બચાવે છે જે તમારી ત્વચાને નુકસાન પહોંચાડે છે. તે એક પ્રકારનો કુદરતી એન્ટિસેપ્ટિક, એન્ટિમાઇક્રોબાયલ અને એન્ટિ-ફંગલ પદાર્થ પણ છે. ધાણા તમારી ત્વચાને ડિટોક્સ (skin detoxify) કરવાનું પણ કામ કરે છે. ચાલો જાણીએ તમારા ભોજનમાં વધુ સ્વાદિષ્ટ અને સુંદર કોથમીર વિશે, તે કેવી રીતે તમારી ત્વચાને વધુ સારી બનાવી શકે છે.

Join Our WhatsApp Channel

1. કરચલીઓ ઓછી થશે

કોથમીર ના તાજા પાન ને (coriander leaves)મિક્સરમાં પીસી લો ત્યારબાદ તેમાં  એલોવેરા,(aleovera) ગુલાબજળ(rose water) અને દહીં (yogurt) ઉમેરો અને પેસ્ટ તૈયાર કરો. આ પેસ્ટને ચહેરા પર 15 મિનિટ સુધી રહેવા દો. પછી તેને ધોઈ લો. થોડા જ દિવસોમાં તમારા ચહેરા પરના ડાઘ તો દૂર થઈ જશે, પરંતુ તમને કરચલીઓથી પણ છુટકારો મળશે. વાસ્તવમાં ધાણાના પાંદડામાં વિટામિન એ જોવા મળે છે, જે તમારી ત્વચા માટે ખૂબ જ સારું છે.

2. સૂકા હોઠથી છુટકારો મેળવો

જો તમારા હોઠ (lips care)કાળા કે સૂકા હોય તો તમે કોથમીરનો ઉપયોગ કરી શકો છો. આ માટે કોથમીરને (coriander leaves)સાફ કરીને ક્રશ કરી લો. ત્યારબાદ તેને તમારા હોઠ પર લગાવો. 15 મિનિટ પછી ગરમ પાણીથી ધોઈ લો. તમારા હોઠ થોડા દિવસોમાં ગુલાબી થઈ જશે.

આ સમાચાર પણ વાંચો : બ્યૂટી ટિપ્સ: જો તમે પરમેનન્ટ હેર સ્ટ્રેટનિંગ કરવા માંગો છો તો જાણી લો તેની પદ્ધતિ વિશે અને તે કર્યા બાદ આ બાબતોનું રાખો ધ્યાન

Gujarat CM સુશાસનના ૫ વર્ષ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત બન્યું ભારતમાં સેમિકન્ડક્ટર ક્ષેત્રનું હબ
iPhone 17 High Demand Post iPhone 18 Launch આઈફોન ૧૮ ની લૉન્ચિંગ પછી કેમ વધી ગઈ આઈફોન ૧૭ ની ડિમાન્ડ? બજારમાંથી સ્ટોક ગાયબ અને કિંમતોને લઈને સવાલો
Thane Fruit Seller Death Case લોનની રકમ બાબતે ઝઘડા બાદ ફ્રૂટ વેચનારનું પોલીસ સ્ટેશન જતી વખતે શંકાસ્પદ મોત, મહિલા સામે હત્યાનો ગુનો નોંધી ધરપકડ
PM Modi Independence Day Speech પીએમ મોદીનો અમેરિકા અને વિશ્વને સ્પષ્ટ સંકેત, ભારત હવે ‘ગ્લોબલ માર્કેટ’ પર કરશે કબ્જો!
Exit mobile version