Site icon

ગજબ- ચણિયાચોળી અને કેડિયાં પહેરી ખેલૈયા ઊતર્યા પાણીમાં- બોલાવી ગરબાની રમઝટ- જુઓ વિડીયો 

News Continuous Bureau|Mumbai.

આજે શારદીય નવરાત્રી(Shardiya navratri)નો પ્રથમ દિવસ છે, કોરોના(Corona) પછી પહેલી વાર આ વખતની નવરાત્રી છૂટથી થવાની છે અને લોકોએ પણ મન મૂકીને તેની તૈયારીઓ કરી રાખી છે. આ વખતની નવરાત્રી રેકોર્ડ સમાન બની રહેવાની છે. બે વર્ષ બાદ લોકો છૂટથી ગરબે(Garba) રમવાના છે. તમે ગરબા રમતા તો બહુ જોયા હશે પરંતુ શું તમે ક્યારેય સ્વિમિંગ પૂલમાં (Garba In Swimming pool)ગરબા જોયા છે? હા તમે બરાબર વાંચ્યું છે. હાલ સ્વિમિંગ પુલમાં ગરબા કરતા પુરુષો અને મહિલાઓનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. 

Join Our WhatsApp Community

 
આ વાયરલ વીડિયો રાજસ્થાન(Rajasthan)ના ઉદયપુર(Udaypur)નો છે. આ વીડિયોમાં કેટલાક પુરુષ અને મહિલા સ્વિમિંગ પુલમાં દેખાય રહ્યા છે. સામાન્ય રીતે લોકો સ્વિમિંગ પૂલમાં ન્હાતા હોય છે અને મોજ-મસ્તી કરતા હોય છે. પણ આ લોકો ગરબા કરી રહ્યા હતા. તેમણે ગરબાના પારંપરિક કપડા પણ પહેર્યા છે. બેકગ્રાઉન્ડમાં લવયાત્રી ફિલ્મના ‘છોગાડા તારા’ ગીત વાગી રહ્યુ છે અને તેઓ અલગ અલગ અંદાજમાં ગરબા કરી રહ્યા છે. 

નવરાત્રી 2022- પ્રથમ દિવસે કરો બોરીવલી ઇસ્ટ માં સ્થિત મોટા અંબાજી મંદિરના લાઈવ દર્શન- લો મા અંબાના આશીર્વાદ

Relationship Goals:૪૧ વર્ષનો અતૂટ સંગાથ! મુકેશ અને નીતા અંબાણી પાસેથી શીખો સુખી લગ્નજીવનના આ સુવર્ણ નિયમો.
India LPG Supply:LPG ના બે વિશાળ જહાજો ભારતની સમીપ! ૨૮ ટેન્કરોને સુરક્ષિત લાવવા સરકાર સજ્જ, ગેસ સંકટ હળવું થવાના સંકેત
US Strikes Major Targets in Iran:ઈરાન પર અમેરિકાનો પ્રચંડ પ્રહાર! ટ્રમ્પે અનેક ઠેકાણા નષ્ટ કર્યાનો કર્યો દાવો, તેહરાનમાં હાહાકાર.
The Land of Rumors:સોશિયલ મીડિયાના યુગમાં ‘અફવા પ્રધાન’ દેશ? મીઠાની અછતથી લઈને પેટ્રોલ પંપ પરની ભીડ સુધી, ભારતમાં અફવાઓ કેવી રીતે મચાવે છે હડકંપ.
Exit mobile version