Site icon News Continuous Bureau | Mumbai

જો તમે પાતળી ગુફામાં ફસાઈ જાઓ અને જળ સ્તર સતત વધતું રહે તો શું થાય? ઇન્ટરનેટ પર એક દિલ ધડક વીડિયો વાયરલ થયો છે.

સોશિયલ મીડિયા પર એવા વિડીયો વાયરલ થાય છે જે જોઈને હોશ ઉડી જાય છે.

Video of trap person in cave and water level rising

Video of trap person in cave and water level rising

News Continuous Bureau | Mumbai
હાલ સોશિયલ મીડિયા પર એક વિડીયો વાયરલ થયો છે જેમાં એક વ્યક્તિ પાતળી ગુફામાં સંશોધન અર્થે ઉતાર્યો હતો. . જોકે ગુફામાં ઉતરતા ને સાથે જ થોડીવારમાં એક ઝરણું વહેવા માંડ્યું અને ત્યારબાદ તે વ્યક્તિ પાણી અને ગુફાની ભીંત વચ્ચે ફસાઈ ગયો.

આ વિડીયો જોઈને ભલભલા ડરી જાય તેમ છે.

Join Our WhatsApp Channel

જોકે આખો વિડિયો સોશિયલ મીડિયા પર ઉપલબ્ધ થઈ ચૂક્યો છે અને તે વ્યક્તિ સહી સલામત રીતે બહાર નીકળવામાં સફળ રહે છે જુઓ તે વિડિયો….

 

PM Modi Independence Day Speech પીએમ મોદીનો અમેરિકા અને વિશ્વને સ્પષ્ટ સંકેત, ભારત હવે ‘ગ્લોબલ માર્કેટ’ પર કરશે કબ્જો!
Mumbai AI Trading Scam શેરબજારમાં AI ટ્રેડિંગના નામે નિવૃત્ત મહિલા સિનિયર VP સાથે ₹૩૧.૫૦ લાખની ઠગાઈ, કુર્લામાંથી ચોથો આરોપી ઝડપાયો
Online Cyber Fraud ઓનલાઈન સાયબર ફ્રોડ કરનારાઓને બેંક ખાતા પૂરા પાડતી ગેંગનો પર્દાફાશ, ૪ આરોપીઓની અટકાયત, ૨ ફરાર
Ambani family Luxury Vegetables ૨૦૦૦ રૂપિયે કિલો મરચાં અને ૫૦૦૦ રૂપિયે કિલો કેપ્સિકમ અંબાણી પરિવારના રસોડામાં વપરાતી શાકભાજીની કિંમત સાંભળીને ચોંકી જશો!
Exit mobile version