Site icon

આતે કેવા દોસ્ત.  બર્થડે કેક ના નામે ઉંધી તપેલીને જ કેક બનાવી દીધી. બર્થ ડે બોય નું મોઢું લટકી ગયું. જુઓ વિડિયો.

Viral-video-Birthday-cake-cutting-video

 News Continuous Bureau | Mumbai

હાલ સોશિયલ મીડિયા (Social media) પર એક વીડિયો વાયરલ (Viral video)  થઇ રહ્યો છે. આ વિડીયો  દેશના કોઈ ગ્રામીણ વિસ્તાર નો હોય તેવું લાગી રહ્યું છે. જ્યાં ત્રણ મિત્રો ભેગા મળીને બર્થ ડે સેલિબ્રેટ કરી રહ્યા છે. આશ્ચર્યજનક રીતે જેનો બર્થ ડે છે તે કેક કાપી શકતો નથી અને જ્યારે તે કેકને ઊંચકવાની કોશિશ કરે છે ત્યારે તેને ખબર પડે છે કે આ કેક (Cake) નહીં પરંતુ તપેલી (Pan) ઊંઘી બાજુ પર ક્રીમ  (Cream) ચોપડેલું છે. મિત્રોની આવી મજાક થી તેનો ચહેરો લટકી જાય છે. જુઓ વિડિયો….

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો:  ડેડી ઉર્ફ ડોન અરુણ ગવળીનો ઝક્કાસ ડાન્સ, પરોલ પર બહાર આવેલો કુખ્યાત ડોન દીકરાના હલ્દી ફંકશનમાં નાચી ઉઠ્યો.. જુઓ વિડીયો

 

IAS Aarti Dogra: માત્ર ૩.૫ ફૂટ ઊંચાઈ ધરાવનાર આરતી ડોગરા પહેલા જ પ્રયાસમાં UPSC માં થઇ પાસ,જાણો તેની સક્સેસ સ્ટોરી વિશે
Meenatai Thackeray: મોટા સમાચાર! મીનાતાઈ ઠાકરેની પ્રતિમા પર લાલ રંગ ફેંકનારની ધરપકડ,થયો ચોંકાવનારો ખુલાસો
Fraud: ‘જાદુઈ લોટો’ અને 1.94 કરોડની છેતરપિંડી! પોલીસ એ કરી 4 આરોપીઓની ધરપકડ, આ કેસ વિશે જાણીને તમને પણ લાગશે આંચકો
Indian Notes: જહાજ દુર્ઘટનામાં ખોવાયેલી 100 વર્ષથી વધુ જૂની દુર્લભ ભારતીય ચલણી નોટોની લંડનમાં થઇ અધધ આટલા લાખ માં હરાજી
Exit mobile version