ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો,
મુંબઈ, 26 ફેબ્રુઆરી 2022,
શનિવાર,
ગાંધીનગર કેપીટલ-મુંબઇ સેન્ટ્રલ શતાબ્દી એક્સપ્રેસ ટ્રેન તા.૨ માર્ચથી અમદાવાદ રેલવે સ્ટેશને પાંચ મિનિટના બદલે હવે ૧૫ મિનિટ રોકાશે.
ટ્રેનના ૯૦ ટકા મુસાફરો અમદાવાદથી હોવાને કારણે સ્ટેશન પર પ્રવાસીઓને તકલીફ વેઠવી પડતી હતી.
મુસાફરોની વ્યાપક ફરિયાદો બાદ આખરે રેલવે તંત્રે અમદાવાદ સ્ટેશનએ ટ્રેનના સમયમાં ફેરફાર કર્યો છે.
રશિયા-યુક્રેન યુદ્ધને કારણે તકલીફ વધી. રશિયાએ આ યુરોપીય દેશના જહાજ પર હુમલો કર્યો.
