Site icon News Continuous Bureau | Mumbai

મુસાફરોની સુવિધામાં વધારો, પશ્ચિમ રેલવેએ આ ચાર જોડી સુપરફાસ્ટ સ્પેશિયલ ટ્રેનોની ફ્રિકવન્સી વધારી.. જાણો તમામ વિગતો અહીં

પશ્ચિમ રેલવે દ્વારા 4 જોડી સુપરફાસ્ટ સ્પેશિયલ ટ્રેનોની ટ્રિપ્સ લંબાવવામાં આવી છે. મુસાફરોની સુવિધા માટે અને તેમની માંગને પહોંચી વળવા માટે, પશ્ચિમ રેલ્વેએ વિશેષ ભાડા પર સમાન રચના, સમય અને રૂટ પર 4 જોડી વિશેષ ટ્રેનોની ટ્રિપ્સ લંબાવી છે.

Western Railway extends the trip of superfast special trains

મુસાફરોની સુવિધામાં વધારો, પશ્ચિમ રેલવેએ આ ચાર જોડી સુપરફાસ્ટ સ્પેશિયલ ટ્રેનોની ફ્રિકવન્સી વધારી.. જાણો તમામ વિગતો અહીં

News Continuous Bureau | Mumbai

પશ્ચિમ રેલવે દ્વારા 4 જોડી સુપરફાસ્ટ સ્પેશિયલ ટ્રેનોની ટ્રિપ્સ લંબાવવામાં આવી છે. મુસાફરોની સુવિધા માટે અને તેમની માંગને પહોંચી વળવા માટે, પશ્ચિમ રેલ્વેએ વિશેષ ભાડા પર સમાન રચના, સમય અને રૂટ પર 4 જોડી વિશેષ ટ્રેનોની ટ્રિપ્સ લંબાવી છે.

Join Our WhatsApp Channel

પશ્ચિમ રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારી શ્રી સુમિત ઠાકુરે બહાર પાડેલી અખબારી યાદી મુજબ, આ ટ્રેનોની વિગતો નીચે મુજબ છે:

1. ટ્રેન નંબર 02200 બાંદ્રા ટર્મિનસ – વીરાંગના લક્ષ્મીબાઈ (ઝાંસી) સાપ્તાહિક સુપરફાસ્ટ સ્પેશિયલ (દર શનિવારે) 1લી જુલાઈ, 2023 સુધી લંબાવવામાં આવી છે.

ટ્રેન નંબર 02199 વીરાંગના લક્ષ્મીબાઈ (ઝાંસી) – બાંદ્રા ટર્મિનસ વીકલી સુપરફાસ્ટ સ્પેશિયલ (દર ગુરુવારે) 29મી જૂન, 2023 સુધી લંબાવવામાં આવી છે.

2. ટ્રેન નંબર 01906 અમદાવાદ – કાનપુર સેન્ટ્રલ વીકલી સુપરફાસ્ટ સ્પેશિયલ (દર મંગળવારે) 27મી જૂન, 2023 સુધી લંબાવવામાં આવી છે.

ટ્રેન નંબર 01905 કાનપુર સેન્ટ્રલ – અમદાવાદ સાપ્તાહિક સુપરફાસ્ટ સ્પેશિયલ (દર સોમવારે) 26મી જૂન, 2023 સુધી લંબાવવામાં આવી છે.

આ સમાચાર પણ વાંચો : Mumbai Air Pollution: મુંબઈની હવા અતિ ઝેરી, ખતરનાક સ્તરે પહોંચી ગયું પ્રદૂષણ.. જુઓ સેટેલાઇટ તસવીરો 

3. ટ્રેન નંબર 04166 અમદાવાદ – આગ્રા કેન્ટ સાપ્તાહિક સુપરફાસ્ટ સ્પેશિયલ (દર ગુરુવાર) 29મી જૂન, 2023 સુધી લંબાવવામાં આવી છે.

ટ્રેન નંબર 04165 આગ્રા કેન્ટ – અમદાવાદ સાપ્તાહિક સુપરફાસ્ટ સ્પેશિયલ (દર બુધવારે) 28મી જૂન, 2023 સુધી લંબાવવામાં આવી છે.

4. ટ્રેન નંબર 04168 અમદાવાદ – આગ્રા કેન્ટ સાપ્તાહિક સુપરફાસ્ટ સ્પેશિયલ (દર સોમવારે) 26મી જૂન, 2023 સુધી લંબાવવામાં આવી છે.

ટ્રેન નંબર 04167 આગ્રા કેન્ટ – અમદાવાદ સાપ્તાહિક સુપરફાસ્ટ સ્પેશિયલ (દર રવિવારે) 25મી જૂન, 2023 સુધી લંબાવવામાં આવી છે.

ટ્રેન નંબર 02200, 01906, 04166 અને 04168ની વિસ્તૃત ટ્રિપ્સ માટે બુકિંગ 17મી ફેબ્રુઆરી, 2023થી PRS કાઉન્ટર અને IRCTC વેબસાઇટ પર શરૂ થશે. ટ્રેનોના સ્ટોપેજ, રચના અને સમય વિશે વિગતવાર માહિતી માટે, મુસાફરો કૃપા કરીને www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે.

Kiren Rijiju Slams Rahul Gandhi રાહુલ ગાંધીના ‘વિદેશી મદદ’વાળા નિવેદન પર કિરેન રિજિજુનો પલટવાર ‘કોંગ્રેસ નેતા દેશના દુશ્મનોનો એજન્ડા આગળ વધારી રહ્યા છે’
India Gold Demand Plunges મોંઘવારી કે મોહભંગ? કોરોના કાળ બાદ પહેલીવાર સોનાની આવી હાલત, સપ્ટેમ્બર ક્વાર્ટરમાં ભારતમાં સોનાની માંગ ૨૯% ઘટી
Stock Market PreDiwali Rally ધનતેરસ અને દિવાળી પહેલાં શેરબજારમાં રોકેટ ગતિએ તેજી માત્ર બે જ દિવસમાં રોકાણકારોની સંપત્તિમાં ₹૧૧ લાખ કરોડનો ઉછાળો
Europe Supermarket Freezer Cyber Attack ડિજિટલ સ્માર્ટ ડિવાઇસ બન્યા વિનાશક હથિયાર લાખો કિલો ખોરાક કચરાપેટીમાં ફેંકાયો; શું હવે ઘરોના સ્માર્ટ ફ્રીઝ પણ હેક થઈ શકે?
Exit mobile version