Site icon

પશ્ચિમ રેલવે દ્વારા નડિયાદ રેલવે સ્ટેશન પર આટલી ટ્રેનોને સ્ટોપેજ અપાયું, જાણો કઈ કઈ ટ્રેન ઉભી રહશે

ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો,
મુંબઈ
14 ડિસેમ્બર 2020 
પશ્ચિમ રેલવે વિભાગે લોકોને થતી અસુવિધાઓ અને મુશ્કેલીઓને ધ્યાનમાં લઈને અમદાવાદ ડિવિઝનની અનેક ટ્રેનોને નડિયાદ સ્ટેશન પર સ્ટોપેજ આપ્યું છે જેની માહિતી નીચે મુજબ છે.

Join Our WhatsApp Community

1. ટ્રેન નં-02973 ગાંધીધામ – પુરી સાપ્તાહિક સ્પેશિયલ 16 ડિસેમ્બર 2020થી દર બુધવારે રાત્રે 7:50 વાગ્યે નડિયાદ પહોંચશે. 
2. ટ્રેન નં-02974 પુરી – ગાંધીધામ સ્પેશિયલ સાપ્તાહિક 19 ડિસેમ્બર 2020 થી દર શનિવારે રાત્રે 11:08 વાગ્યે નડિયાદ પહોંચશે. 
3. ટ્રેન નં-06587 યશવંતપુર – બીકાનેર 18 ડિસેમ્બર, 2020 થી દર શુક્રવાર અને રવિવારે સાંજે 6:47 વાગ્યે નડિયાદ પહોંચશે. 
4. ટ્રેન નં-06588 બિકાનેર-યશવંતપુર 22 ડિસેમ્બરથી દર મંગળવાર અને રવિવાર સવારે 8:34 વાગ્યે નડિયાદ પહોંચશે. 
5. ટ્રેન નં-02946 ઓખા – મુંબઇ સેન્ટ્રલ સ્પેશિયલ 14 ડિસેમ્બર 2020 થી રાત્રે 9:13 વાગ્યે નડિયાદ પહોંચશે. 
6. ટ્રેન નં-09116 ભુજ – દાદર સ્પેશિયલ 14 ડિસેમ્બર,2020થી સવારે 6: 15 વાગ્યે નડિયાદ પહોંચશે. 
7. ટ્રેન નં-09115 દાદર-ભુજ સ્પેશિયલ 14 ડિસેમ્બર 2020 થી દરરોજ રાત્રે 10:22 વાગ્યે નડિયાદ ખાતે પહોંચશે. 8. ટ્રેન નં-02844 અમદાવાદ – પુરી સ્પેશિયલ અઠવાડિયાના 4 દિવસ સોમવાર, ગુરુવાર, શનિવાર અને રવિવારે 14 ડિસેમ્બર 2020 થી રાત્રે 7:41 વાગ્યે નડિયાદ પહોંચશે. 
9. ટ્રેન નં-02843 પુરી – અમદાવાદ સ્પેશિયલ સપ્તાહમાં ચાર દિવસ મંગળવાર, ગુરુવાર, શુક્રવાર અને શનિવારે 15 ડિસેમ્બર 2020થી સવારે 5:00 વાગ્યે નડિયાદ પહોંચશે. 
10. ટ્રેન નં-01463 સોમનાથ – જબલપુર સ્પેશિયલ સપ્તાહમાં 5 દિવસ મંગળવાર, બુધવાર, ગુરુવાર, શુક્રવાર અને રવિવારે 15 ડિસેમ્બર 2020 થી રાત્રે 7:34 વાગ્યે નડિયાદ પહોંચશે. 
11. ટ્રેન નં-01465 જબલપુર- સોમનાથ સ્પેશિયલ સોમવાર અને શનિવારે 14 ડિસેમ્બર, 2020 થી રાત્રે 7:34 વાગ્યે નડિયાદ પહોંચશે. 
12. ટ્રેન નં-01464 જબલપુર- સોમનાથ સ્પેશિયલ 15 ડિસેમ્બર 2020 થી સવારે 6:40 વાગ્યે નડિયાદ પહોંચશે.

13. ટ્રેન નં-01466 જબલપુર – સોમનાથ સ્પેશિયલ દર સોમવારે અને શુક્રવારે 14 ડિસેમ્બર, 2020થી સવારે 6:40 વાગ્યે નડિયાદ પહોંચશે.

Uddhav Thackeray: મુંબઈમાં મરાઠી અસ્મિતા અને સત્તાના 25 વર્ષ: વાસ્તવિક પ્રગતિ કે માત્ર રાજકીય ખેલ? ગુરુવાર, 8 જાન્યુઆરી, 2026
Mercury Nakshatra Transit 2026: બુધનું નક્ષત્ર પરિવર્તન: 7 જાન્યુઆરીથી આ 3 રાશિવાળાઓના કરિયરમાં લાગશે ચાર ચાંદ, પગારમાં થશે ધરખમ વધારો
Vatican City: આ દુનિયાનો એક એવો દેશ જ્યાં નથી કોઈ ‘શાળા’ કે નથી કોઈ ‘શિક્ષક’: કારણ જાણીને ચોંકી જશો; જાણો વેટિકન સિટીની અનોખી દુનિયા વિશે.
Meaning of City Suffixes India: શા માટે ભારતના શહેરો પાછળ લાગે છે ‘પુર’, ‘બાદ’ કે ‘ગઢ’? જાણો આ નામો પાછળ છુપાયેલો રોમાંચક ઇતિહાસ.
Exit mobile version