Site icon News Continuous Bureau | Mumbai

WhatsApp ગ્રુપ એડમીન માટે કામના સમાચાર- આવી રહ્યું છે આ જોરદાર ફીચર 

News Continuous Bureau | Mumbai

મેસેજ એપ્લિકેશન વોટ્સએપ(Whatsapp Messanger) અવાર નવાર તેના યુઝર્સ(users)ના અનુભવને વધારવા માટે નવા-નવા ફીચર્સ(New features)ને જાહેર લાવતું રહે છે. જોકે ફીચરને જાહેર કરતા પહેલા તેને ટેસ્ટિંગ માટે બીટા યુઝર્સ(beta user)ને તૈયાર કરાવવામાં આવે છે. દરમિયાન હવે કંપની વધુ એક નવું ફીચર વોટ્સએપ બીટા યુઝર્સ માટે તૈયાર કરાવી રહી છે. જેનાથી વોટ્સએપ ગ્રુપ એડમીન(Group Admin) ગ્રુપના કોઈ પણ મેસેજને ડિલીટ(Message delete Option) કરી શકશે.

Join Our WhatsApp Channel

જો કે, આ ફીચરને હાલમાં સિલેક્ટેડ યુઝર્સ માટે જાહેર કરવામાં આવ્યું છે. જેને લઇને વોટ્સએપના નવા ફીચર્સ પર નજર રાખનારી સાઈટ  WABetaInfo એ રિપોર્ટ કર્યો છે. જો તમે ગ્રુપ એડમિન છો અને તમને હજી આ ફીચર મળ્યું નથી તો તમારે થોડી રાહ જોવી પડશે. જેને આવનારા સમયમાં બધા યુઝર્સ માટે તૈયાર કરાવવામાં આવશે. 

આ સમાચાર પણ વાંચો : જો તમારે સોના-ચાંદીની ખરીદી કરવી હોય તો જલ્દી કરો- આજે ફરી ઘટ્યા ભાવ- જાણી લો લૅટેસ્ટ રેટ

આ ફીચરને ઘણુ વધારે ઉપયોગી જણાવવામાં આવ્યું છે. જેનાથી ગ્રુપ એડમીન ગ્રુપને વધુ સારી રીતે મેનેજ કરી શકશે. જ્યારે વોટ્સએપ એડમિન કોઈ બીજાના મોકલેલા મેસેજને ડિલીટ કરશે તો ગ્રુપના અન્ય મેમ્બર્સને આ અંગે બતાવવામાં આવશે. જેનાથી બાકી સભ્યોને ખબર હશે કે કયા એડમિને મેસેજને ડિલીટ કર્યો છે. 

 

PM Modi Independence Day Speech પીએમ મોદીનો અમેરિકા અને વિશ્વને સ્પષ્ટ સંકેત, ભારત હવે ‘ગ્લોબલ માર્કેટ’ પર કરશે કબ્જો!
Mumbai AI Trading Scam શેરબજારમાં AI ટ્રેડિંગના નામે નિવૃત્ત મહિલા સિનિયર VP સાથે ₹૩૧.૫૦ લાખની ઠગાઈ, કુર્લામાંથી ચોથો આરોપી ઝડપાયો
Online Cyber Fraud ઓનલાઈન સાયબર ફ્રોડ કરનારાઓને બેંક ખાતા પૂરા પાડતી ગેંગનો પર્દાફાશ, ૪ આરોપીઓની અટકાયત, ૨ ફરાર
Ambani family Luxury Vegetables ૨૦૦૦ રૂપિયે કિલો મરચાં અને ૫૦૦૦ રૂપિયે કિલો કેપ્સિકમ અંબાણી પરિવારના રસોડામાં વપરાતી શાકભાજીની કિંમત સાંભળીને ચોંકી જશો!
Exit mobile version