Site icon

Jack Ma, China : આ અબજોપતિ મૃત્યુના ડરથી અજાણી જગ્યા એ જીવન જીવે છે. ટાઈમ પાસ કરવા આ કામ કરે છે .

ઈ-કોમર્સ જાયન્ટ અલીબાબાના સ્થાપક જેક મા ચીનમાં શી જિનપિંગની સરકારની ટીકા કર્યા બાદ ગુમ થઈ ગયા હતા. ત્યારપછી તેના વિશે અલગ-અલગ ચર્ચાઓ થવા લાગી. જો કે હાલમાં તે જાપાનની રાજધાની ટોક્યોમાં રહેતો હોવાનું જાણવા મળ્યું છે. તેઓ ખૂબ જ સાદગીથી રહે છે અને તેઓ ચીનથી તેમના રસોઇયા અને સુરક્ષા ગાર્ડને પણ ત્યાં લાવ્યા છે.

Where is Jack Ma Not in China anymore, he is out of the country

Jack Ma, China : આ અબજોપતિ મૃત્યુના ડરથી અજાણી જગ્યા એ જીવન જીવે છે. ટાઈમ પાસ કરવા આ કામ કરે છે .

News Continuous Bureau | Mumbai

જૅક મા( Jack Ma ) એ શી જિનપિંગ (XI Jinping) ની ટીકા કરતી વખતે ચીન ( China ) ની સરકારની નીતિઓની ટીકા કરી હતી. તે પછી, એવી ચર્ચા થઈ હતી કે ચીન સરકાર તેને મારી શકે છે. ચીને મા ની એક કંપની એન્ટ ગ્રૂપનો આઈપીઓ પણ બ્લોક કરી દીધો હતો. ત્યારથી જેક મા ગુમ ( Missing )  થઈ ગયા હતા. સૂત્રોના જણાવ્યા અનુસાર તે છ મહિનાથી પરિવાર સાથે જાપાનમાં છે. તે ઘણી વખત અમેરિકા અને ઈઝરાયેલ પણ જઈ ચુક્યો છે.

Join Our WhatsApp Community

જેક માએ છેલ્લે નવેમ્બર 2020માં ટ્વીટ કર્યું હતું. 2021માં તેનો એક વીડિયો સામે આવ્યો હતો. 

જેક મા જાપાનમાં શું કરે છે?

જેક મા જાપાનમાં સમય પસાર કરવા માટે વોટર કલર્સ પેઇન્ટ કરે છે. ચીન છોડ્યા બાદ તેઓ સ્પેન અને નેધરલેન્ડમાં પણ જોવા મળ્યા હતા.

આ સમાચાર પણ વાંચો: ગુજરાતની ચૂંટણીમાં બાળાસાહેબ ઠાકરે ના વિડિયો ની એન્ટ્રી, રવિન્દ્ર જાડેજાએ કંઈક એવું ટ્વિટ કર્યું કે બબાલ થઈ….

 

High Cortisol: કોર્ટેસોલ સ્તર વધારે થવાથી શરીરમાં અનેક હોર્મોનલ અને મેટાબોલિક સમસ્યાઓ ઊભી થાય છે, જાણો કુદરતી રીતે કેવી રીતે કરશો તેને નિયંત્રિત
Ganeshotsav: વૃક્ષારોપણ અને દેશભક્તિનો સંદેશ આપતો અનોખો પ્રયાસ
Rajasthan Crime: પત્નીના શ્યામ વર્ણથી નારાજ પતિએ એસિડ થી જીવતી સળગાવી, કોર્ટે આપ્યો આ ચુકાદો
Orange Shark: કોસ્ટા રિકા નજીક માછીમારોને એક દુર્લભ નારંગી રંગની શાર્ક મળી, અનોખા જીવની તસવીરોએ ઇન્ટરનેટ પર મચાવી ધૂમ
Exit mobile version