Site icon News Continuous Bureau | Mumbai

પત્નીએ પતિને ‘રંગેહાથ’ ઝડપી લીધો, પત્નીનો જુગાડ જોઈને તમે પણ કહેશો.. વાહ, શું ભેજુ દોડાવ્યું છે!

wife caught husband doing cheating with her with unique jugaad

પત્નીએ પતિને 'રંગેહાથ' ઝડપી લીધો, પત્નીનો જુગાડ જોઈને તમે પણ કહેશો.. વાહ, શું ભેજુ દોડાવ્યું છે!

News Continuous Bureau | Mumbai

સોશિયલ મીડિયાની દુનિયા પતિ-પત્ની વચ્ચેના પ્રેમ અને ઝઘડાના વીડિયોથી ભરેલી છે. પરંતુ કેટલાક વીડિયો આનાથી અલગ પણ છે, જેને જોઈને હસવું રોકવું મુશ્કેલ છે. ત્યારે આવો જ એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં પત્ની તેના પતિનો ફોન ચેક કરવા માટે એવી તરકીબ લગાવે છે કે જોઈને હસવું રોકી નહીં શકો.

પતિ ચિટિંગ કરતો હોય તો કઈ રીતે પકડવો તે માટેની ફની ટ્રિક આ વીડિયોમાં છે. પતિની ચિટિંગ પકડવા માટે પત્નીએ કરેલો કીમિયો કારગર નીવડે છે. પતિના ફોનમાં શંકાસ્પદ જોઈ પત્ની ખૂબ ગુસ્સે થઈ જાય છે અને પતિ સાથે મારકૂટ કરે છે. આ ફની વિડીયોને થોડા જ સમયમાં હજારો વખત જોવામાં આવ્યો છે અને નેટીઝન્સ પણ તેને પસંદ કરી રહ્યા છે.

આ સમાચાર પણ વાંચો : બોલિવૂડના જાણીતા સિંગર સોનુ નિગમના પિતાના ઘરેથી થઇ લાખો રૂપિયાની ચોરી, પોલીસમાં ફરિયાદ, આ વ્યક્તિ પર શંકા

 

EPFO PF Withdrawal Rule નોકરિયાત વર્ગ માટે મોટી ખુશખબર! હવે માત્ર એક ક્લિકમાં નીકળશે PF ના 90% પૈસા, જાણો EPFO ના નવા નિયમો
Gujarat CM સુશાસનના ૫ વર્ષ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત બન્યું ભારતમાં સેમિકન્ડક્ટર ક્ષેત્રનું હબ
iPhone 17 High Demand Post iPhone 18 Launch આઈફોન ૧૮ ની લૉન્ચિંગ પછી કેમ વધી ગઈ આઈફોન ૧૭ ની ડિમાન્ડ? બજારમાંથી સ્ટોક ગાયબ અને કિંમતોને લઈને સવાલો
Thane Fruit Seller Death Case લોનની રકમ બાબતે ઝઘડા બાદ ફ્રૂટ વેચનારનું પોલીસ સ્ટેશન જતી વખતે શંકાસ્પદ મોત, મહિલા સામે હત્યાનો ગુનો નોંધી ધરપકડ
Exit mobile version