Site icon News Continuous Bureau | Mumbai

કાચમાં તિરાડ પડતા એર ઈન્ડિયાના વિમાને તિરુવનંતપુરમમાં કરવું પડ્યું ઈમરજન્સી લેન્ડિંગ ; જાણો સમગ્ર ઘટના

'વંદે ભારત' મિશન હેઠળ સાઉદી અરેબિયા જતી એર ઇન્ડિયાની એક્સપ્રેસ ફ્લાઇટને આજે તિરુવનંતપુરમ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ઇમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું હતું. 

એરપોર્ટના અધિકારીઓના જણાવ્યા અનુસાર વિમાનની વિન્ડશિલ્ડમાં તિરાડ પડવાના કારણે વિમાનનું ઇમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું હતું. 

Join Our WhatsApp Channel

તેમણે કહ્યું કે પહેલા વિમાનના કાચમાં કોઈ તિરાડ હતી નહીં, એનો મતલબ કે ઉડાન દરમિયાન જ ફ્લાઈટ તિરાડ પડી હોય.  

સવારે 7.52 વાગ્યે ટેક ઓફના એક કલાકની અંદર પાયલોટે કાચમાં તિરાડ જોયા બાદ તિરુવનંતપુરમ પરત ફરવાનો નિર્ણય કર્યો. આ પછી વિમાન સવારે 8.50 વાગ્યે કટોકટીમાં એરપોર્ટ પર ઉતર્યું હતુ.

કોવિડ -19 પ્રતિબંધોને કારણે કેટલાક સ્થળોની આંતરરાષ્ટ્રીય મુસાફરી પર પ્રતિબંધને કારણે વિમાનમાં મુસાફરો નહોતા. પરંતુ તે માલ પરિવહનમાં રોકાયેલ વિમાન હતું. જો કે વિમાનમાં ક્રૂ ના આઠ સભ્યો સવાર હતા.

ટોક્યો ઓલિમ્પિકમાં ભારતની મૅડલની આશા થઇ ઝાંખી: પીવી સિંધુ સેમિફાઇનલમાં હાર્યાં, કાંસ્ય પદક માટે આ તારીખે રમશે હજી એક મેચ
 

Gujarat CM સુશાસનના ૫ વર્ષ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત બન્યું ભારતમાં સેમિકન્ડક્ટર ક્ષેત્રનું હબ
iPhone 17 High Demand Post iPhone 18 Launch આઈફોન ૧૮ ની લૉન્ચિંગ પછી કેમ વધી ગઈ આઈફોન ૧૭ ની ડિમાન્ડ? બજારમાંથી સ્ટોક ગાયબ અને કિંમતોને લઈને સવાલો
Thane Fruit Seller Death Case લોનની રકમ બાબતે ઝઘડા બાદ ફ્રૂટ વેચનારનું પોલીસ સ્ટેશન જતી વખતે શંકાસ્પદ મોત, મહિલા સામે હત્યાનો ગુનો નોંધી ધરપકડ
PM Modi Independence Day Speech પીએમ મોદીનો અમેરિકા અને વિશ્વને સ્પષ્ટ સંકેત, ભારત હવે ‘ગ્લોબલ માર્કેટ’ પર કરશે કબ્જો!
Exit mobile version