Site icon News Continuous Bureau | Mumbai

Kaavaalaa: ‘જેલર’ના ગીત કાવાલા પર આ યુવતીએ કર્યો જબરદસ્ત ડાન્સ, મૂવ્સ જોઈને નેટિઝન્સ થયા દીવાના..

Kaavaalaa: હાલમાં જ એક્ટ્રેસ તમન્ના ભાટિયાની આગામી ફિલ્મ જેલરનું ગીત 'કાવાલા' રિલીઝ થયું છે, જે સોશિયલ મીડિયા પર ખૂબ જ ટ્રેન્ડ કરી રહ્યું છે. આ ગીતમાં અભિનેત્રી સુપરસ્ટાર રજનીકાંત સાથે ડાન્સ કરતી જોવા મળી રહી છે.

Woman's fiery dance to Tamanna Bhatia's Kaavaala will make your jaw drop

Woman's fiery dance to Tamanna Bhatia's Kaavaala will make your jaw drop

News Continuous Bureau | Mumbai

Kaavaalaa: ગત 6 જુલાઈએ તમન્ના ભાટિયા અને રજનીકાંતની ફિલ્મ જેલરનું પહેલું ગીત ‘કાવાલા’ રિલીઝ થયું હતું. અનિરુદ્ધ રવિચંદર અને શિલ્પા રાવ દ્વારા ગવાયેલ આ ગીત રિલીઝ થયાની મિનિટથી જ દર્શકોમાં સુપર હિટ બની ગયું છે. ઘણા લોકો કાવાલાની પેપી ધૂન ના દીવાના બન્યા છે, અને ઘણા લોકોએ આ ગીતમાં તમન્ના ભાટિયા જે હૂક સ્ટેપ કરે છે તેને કરવાનો પ્રયાસ પણ કર્યો છે. કાવાલા ગીતના વિવિધ ડાન્સ પર્ફોર્મન્સ પૈકી, એક વીડિયોએ ઘણા લોકોનું ધ્યાન ખેંચ્યું છે અને તે વાયરલ થઈ રહ્યો છે.

Join Our WhatsApp Channel

જુઓ વિડીયો

આ સમાચાર પણ વાંચો : Alia Bhatt : બિગ બોસ ઓટિટિ 2 માં બહેન પૂજા ભટ્ટ નહીં, આ સ્પર્ધક છે આલિયા ના ફેવરિટ, આ કન્ટેસ્ટન્ટ ને બતાવ્યા શો ના ‘રોકી અને રાની’

વીડિયો ધૂમ મચાવી રહ્યો છે

આ ક્લિપ યુઝર અંજના ચંદ્રને ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે. તે તેના ઘરના લિવિંગ રૂમની મધ્યમાં જાંબુડિયા રંગના લહેંગામાં તમન્ના ભાટિયાના હૂક સ્ટેપ કરી રહી છે. તેના ડાન્સ મૂવ્સ સામે તમન્ના ભાટિયા પણ ફેલ છે. અંજના ઇન્સ્ટાગ્રામ પર ડાન્સ રીલ્સ બનાવે છે. તે ફિલ્મી ગીતોને અલગ રીતે કોરિયોગ્રાફ કરે છે. 69.6K લોકો અંજનાને ફોલો કરે છે.

તમન્નાના હોટ લુકથી ચાહકો પ્રભાવિત
‘કાવલા‘ને ચાહકોનો પ્રેમ મળી રહ્યો છે, તમન્ના ભાટિયાની ફિલ્મ જેલરના બ્લોકબસ્ટર ગીત ‘કાવલા’એ ધૂમ મચાવી છે. તમન્નાના હોટ લુકથી ચાહકો પ્રભાવિત થયા છે. ‘કાવલા’માં તમન્નાનો ગ્લેમરસ લુક ચાહકોને પસંદ આવી રહ્યો છે.

Gujarat CM સુશાસનના ૫ વર્ષ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત બન્યું ભારતમાં સેમિકન્ડક્ટર ક્ષેત્રનું હબ
iPhone 17 High Demand Post iPhone 18 Launch આઈફોન ૧૮ ની લૉન્ચિંગ પછી કેમ વધી ગઈ આઈફોન ૧૭ ની ડિમાન્ડ? બજારમાંથી સ્ટોક ગાયબ અને કિંમતોને લઈને સવાલો
Thane Fruit Seller Death Case લોનની રકમ બાબતે ઝઘડા બાદ ફ્રૂટ વેચનારનું પોલીસ સ્ટેશન જતી વખતે શંકાસ્પદ મોત, મહિલા સામે હત્યાનો ગુનો નોંધી ધરપકડ
PM Modi Independence Day Speech પીએમ મોદીનો અમેરિકા અને વિશ્વને સ્પષ્ટ સંકેત, ભારત હવે ‘ગ્લોબલ માર્કેટ’ પર કરશે કબ્જો!
Exit mobile version