Site icon

કોરોના બાદ હવે માનવજાત પર બીજી મહામારીનું સંકટ- વર્લ્ડ હેલ્થ નેટવર્ક આપી આ બીમારીને લઈને ચેતવણી-જાણો વિગત

News Continuous Bureau | Mumbai 

કોરોના મહામારીમાંથી(corona pandemic) દુનિયા હજી બહાર આવી શક્યું નથી ત્યાં હવે માનવજાત(Mankind) પર વધુ એક મહામારીનું સંકટ આવી ગયું છે. વર્લ્ડ હેલ્થ નેટવર્ક (WHN) દ્વારા મંકીપોક્સ(Monkeypox) ફાટી નીકળવાને લઈને ચેતવણી આપવામાં આવી છે. એટલું જ નહીં પણ જો મંકીપોક્સને લઈને સમયસર પગલાં નહીં લીધા તો આ તેની મોટી કિંમત ચૂકવવી પડશે. તેથી મંકીપોક્સને તુરંત મહામારી જાહેર કર્યો છે.

Join Our WhatsApp Community

WHN ના કહેવા મુજબ હાલ મંકીપોક્સનો શીતળા કરતાં મૃત્યુદર(Mortality) ઘણો ઓછો છે. છતાં, જ્યાં સુધી ચાલી રહેલા ફેલાવાને રોકવા માટે પગલાં લેવામાં ન આવે તો લાખો લોકો મૃત્યુ પામશે અને ઘણા લોકો અંધ અને અક્ષમ બનશે.

હાલ  58 દેશોમાં મંકીપોક્સના 3,417 પુષ્ટિ થયેલા કેસો સાથે, વર્લ્ડ હેલ્થ નેટવર્ક (ડબ્લ્યુએચએન) એ જાહેરાત કરી છે કે તેઓ વર્તમાન મંકીપોક્સના રોગચાળાને રોગચાળો(Epidemic) જાહેર કરી રહ્યા છે.

આ સમાચાર પણ વાંચો : ફ્રેન્ચ ગુયાનાથી ISROનું GSAT-24 લોન્ચ-  TATA કંપનીને થશે આ ફાયદો- જાણો વિગત

WHNના કહેવા મુજબ આ પ્રકોપ દુનિયાના ખંડોમાં ઝડપથી વિસ્તરી રહ્યો છે અને સંયુક્ત વૈશ્વિક પગલાં લીધા વિના અટકશે નહીં. મંકીપોક્સ રોગચાળો વધુ વધવાની રાહ જોવાનું કોઈ વ્યાજબી નથી. તાત્કાલિક પગલાં લઈને પરિણામોને વધુ ખરાબ થતા અટકાવી શકાશે એવું ન્યૂ ઈંગ્લેન્ડ કોમ્પ્લેક્સ સિસ્ટમ ઇન્સ્ટિટ્યૂટના(New England Complex Systems Institute) પ્રમુખ અને WHN ના સહ-સ્થાપક(Co-founder), યાનીર બાર-યામ(Yanir Bar-yam) કહ્યું હતું. 

Dr. Umar Nabi: દિલ્હી બ્લાસ્ટ: ધમાકા પહેલાં આતંકી ડૉ. ઉમર નબી મસ્જિદ ગયો હતો! CCTVમાં કેદ થયો છેલ્લો ફૂટેજ, તપાસમાં નવો વળાંક.
Gold Price: સતત બીજા દિવસે સોનું તૂટ્યું! ૮ નવેમ્બરના રોજ ભાવમાં મોટો ઘટાડો, રોકાણ કરતા પહેલા તમારા શહેરના રેટ જાણી લો!
Operation Sindoor: સુરક્ષા એજન્સીઓ એલર્ટ: કાશ્મીરમાં આતંકી હુમલાની સિક્રેટ તૈયારીઓનો મોટો ખુલાસો, ગુપ્તચર રિપોર્ટથી ખળભળાટ
Anil Ambani: અઅનિલ અંબાણીને EDનું સમન્સ: ૭૫૦૦ કરોડની સંપત્તિ જપ્ત થયા બાદ કાર્યવાહી, ૧૪ નવેમ્બરે હાજર થવા આદેશ
Exit mobile version