Site icon News Continuous Bureau | Mumbai

નનામી બોમ્બ બ્લાસ્ટ કોલ કરનાર બે લોકોની ધરપકડ.

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો  

મુંબઈ, 7 ઑગસ્ટ, 2021

Join Our WhatsApp Channel

શનિવાર

મુંબઈ શહેરમાં ચાર જગ્યાએ બોમ્બ બ્લાસ્ટ કરવાના ફોન કોલ કરવા સંદર્ભે મુંબઈ પોલીસે ઘટના થયાના માત્ર અમુક કલાક માં જવાબદાર વ્યક્તિ ઓની ધરપકડ કરી લીધી છે. મુંબઈ પોલીસે આ સંદર્ભે બે વ્યક્તિઓની ધરપકડ કરી છે. આ બંને વ્યક્તિઓએ પોલીસ સામે કબૂલાતનામું આપ્યું છે કે તેમણે ગતરાત્રે દારૂ પાર્ટી કરી હતી ત્યારબાદ મગજ પર કાબૂ ગુમાવવાને કારણે તેમણે આવો કોલ કર્યો હતો.

આ સંદર્ભે પોલીસે બંને વ્યક્તિઓની અટકાયત કરી છે અને હવે તેમના પર કેસ ચાલશે. 

દેશમાં કોરોનાના દૈનિક કેસના આંકડામાં શેરબજારના સેન્સેક્સની જેમ ઉતાર-ચડાવ જારી, છેલ્લા 24 કલાકમાં આટલા હજાર નવા કેસ આવ્યા સામે ; જાણો આજના નવા આંકડા

Kalyan CSMT Fast AC Local Door Malfunction કલ્યાણCSMT ફાસ્ટ AC લોકલના તમામ દરવાજા બંધ રહેતા હંગામો, માત્ર એક જ દરવાજો ખુલતા ઉમટી ભારે ભીડ
Mumbai Police Praiseworthy Action મુંબઈ પોલીસની પ્રશંસનીય કામગીરી પેડર રોડ પરથી મળ્યો ૧ વર્ષથી ગુમ થયેલો વ્યક્તિ; પરિવાર સાથે કરાવ્યું મિલન
Cuffe Parade Police ચાલુ ટ્રેનમાંથી ૪ રાજ્યોનો શાતીર વાહનચોર પકડાયો, કફ પરેડ પોલીસનું ગુજરાતમાં ગુપ્ત ઓપરેશન સફળ
BMC Beach Cleanliness Drive કુદરતનો વળતો પ્રહાર.. મનુષ્યે દરિયામાં ફેંકેલો કચરો ઉંચી ભરતીમાં પાછો આવ્યો; જુહૂ બીચ પરથી સૌથી વધુ કચરો મળ્યો
Exit mobile version