Site icon

વરસાદ મહેરબાન તો મુંબઈને પાણી આપનાર તળાવ પહેલવાન-ખાલી ચાર દિવસનો વરસાદ અને ૪ મહિના ચાલે તેટલું પાણી-જાણો આંકડા અહીં

News Continuous Bureau | Mumbai

મુંબઈ(Mumbai) સહિત થાણે(Thane)માં છેલ્લા એક અઠવાડિયાથી મુશળધાર વરસાદ(heavy Rain) પડી રહ્યો છે.

Join Our WhatsApp Community

દરમિયાન મુંબઈને પીવાનું પાણી પૂરું પાડતા જળાશયો(water lake)ના કેચમેન્ટ વિસ્તારોમાં ભારે વરસાદ થયો છે. 

વરસાદને કારણે જળાશયોની સપાટીમાં વધારો થયો છે અને જળાશયોમાં 26 ટકા પાણીનો જથ્થો જમા થઈ ગયો છે.

જૂન મહિનામાં વરસાદની ગેરહાજરીમાં જળાશયોમાં તળિયાં દેખાવા લાગ્યાં હતાં.  

ઉલ્લેખનીય છે કે મુંબઈને મોડકસાગર, તાનસા, અપર વૈતરણા, મધ્ય વૈતરણા, તુલસી, વિહાર અને ભાતસા એમ 7 ડેમમાંથી દરરોજ 3850 મિલિયન લીટર શુદ્ધ પાણીનો પુરવઠો કરવામાં આવે છે. 

આ સમાચાર પણ વાંચો : બળવાખોર એકનાથ શિંદે સામે આખરે ઉદ્ધવ ઠાકરેએ હાર માની- શું પક્ષની નિશાની ગુમાવવા માનસિક તૈયાર- જાણો વિગત

Mumbai Crime Branch Unit 3 Raid: મુંબઈ ક્રાઈમ બ્રાન્ચનો સપાટો: સાયબર ફ્રોડના કરોડો રૂપિયા ફેરવવા બનાવી ૯ બોગસ કંપનીઓ; મસ્જિદ બંદરમાંથી બે સૂત્રધારો ઝડપાયા.
Instagram Shopping Fraud Mumbai: ઇન્સ્ટાગ્રામ રિલ્સ જોઈ શોપિંગ કરવી પડી ભારે: મુંબઈની યુવતીએ લખનવી સૂટ મંગાવવામાં ₹૩૬,૫૦૦ ગુમાવ્યા; ઠગોએ નકલી બિલ મોકલી આચરી છેતરપિંડી.
Mumbai’s Charity Scam Busted:મુંબઈમાં ‘દાનવીર’ બનીને સોનાની ચેન સેરવતો રીઢો ઠગ ઝડપાયો: અંધેરી પોલીસે કલ્યાણથી દબોચ્યો; ગુજરાત અને તેલંગણા સુધી ફેલાયેલું હતું છેતરપિંડીનું નેટવર્ક.
Mumbai Police Recruitment Scam: મુંબઈ પોલીસ ભરતીમાં હાઈટેક ચોરી: દોડની કસોટીમાં ઈલેક્ટ્રોનિક ચિપ સાથે ચેડાં કરનારા ૪ ઉમેદવારો વિરુદ્ધ FIR.
Exit mobile version