Site icon News Continuous Bureau | Mumbai

હોળી માટે ઝાડ કાપ્યા તો આવી બનશે, બીએમસી આપી આ ચેતવણી… જાણો વિગતે

News Continuous Bureau | Mumbai 

ગુરુવાર 17 માર્ચના  હોળીના તહેવાર નિમિત્તે નાગરિકોએ કોઈ પ્રકારના વૃક્ષો કાપવા નહીં. કોઈ પણ પ્રકારના ગેરકાયદે રીતે ઝાડ કાપતા જણયા તો તેની સામે પોલીસમાં ફરિયાદ દાખલ કરવામાં આવશે એવી મુંબઈ મહાનગરપાલિકાએ ચેતવણી આપી છે.

Join Our WhatsApp Channel

પાલિકાએ હોળી નિમિત્તે કોઈ પ્રકારના ઝાડ કાપવા સામે ચેતવણી આપી છે, તેમ જ નાગરિકોને પણ સર્તક રહેવા કહ્યું છે. કોઈ ઝાડ કાપતા દેખાય તો પોલીસને જાણ કરવાની અપીલ પણ પાલિકાએ કરી છે.

આ સમાચાર પણ વાંચો : મુંબઇમાં બળબળતા બપોર, શહેરમાં તાપમાન ૪૦ ડિગ્રી નજીક, ગરમી વધવાનું આ છે કારણ  

ગેરકાયદે રીતે ઝાડ કાપવાના ગુના હેઠળ સંબંધિત વ્યક્તિને ઓછામાં ઓછા 1,000 રૂપિયાથી 
5,000 રૂપિયા સુધીનો દંડ ભરવો પડી શકે છે. તેમ જ એક અઠવાડિયાથી લઈને એક વર્ષ સુધીની જેલની સજા થઈ શકે છે.

Vile Parle Marble Trader Fraud વિલેપાર્લે પૂર્વમાં માર્બલના વેપારીને ₹20 લાખનો ચૂનો, ક્રેડિટ સોસાયટીના ચેરમેન સામે પોલીસ ફરિયાદ
BMC Demolition Drive બીએમસીની મોટી કાર્યવાહી નાહર નગર રોડ પહોળો કરવા ૧૭ અવરોધરૂપ બાંધકામો પર ફરી વળ્યું બુલડોઝર
Mumbai Wedding Economy Boom 2026 લગ્નસરાની સિઝનમાં મુંબઈનું અર્થતંત્ર વેગ પકડશે 2 લાખ લગ્નોથી ₹1.20 લાખ કરોડના કારોબારનું અનુમાન
TV Actor Cheated ટીવી અભિનેતા આયુષ શાહ સાથે ₹૪.૪૪ કરોડની રોકાણ છેતરપિંડી મુંબઈમાં કોર્ટના આદેશ બાદ ૫ લોકો વિરુદ્ધ ગુનો દાખલ
Exit mobile version