Site icon

બેસ્ટની નવી એરકન્ડીશન મિની બસ હવે બની ગઈ હરતી ફરતી રેસ્ટોરન્ટ. રોજ પાંચ હજાર લોકોને ખાવાનું પૂરું પાડે છે.

ન્યૂઝ કન્ટીન્યૂઝ બ્યુરો .
મુંબઈ ,24 એપ્રિલ 2021. 
શનિવાર .
       ઝડપથી વધી રહેલા કોરોનાને કાબુમાં રાખવા મુંબઈ મહાનગર પાલિકા યંત્રવત કાર્ય કરી રહી હોવા છતાં તેઓ રોજના પાંચ હજાર નિરાધાર લોકોને અન્ન પહોંચાડવાનું કામ કરે છે.


       મુંબઈના 24 વિભાગમાંથી બેસ્ટની વાતાનુકુલિત બસમાં સવાર  સાંજ પાંચ જાહર લોકોને અન્ન પહોંચાડવામાં આવે છે. છેલ્લા દસ દિવસથી પાલિકાના કર્મચારીઓ આ કાર્યમાં જોડાઈ ગયા છે. આના અનુસંધાનમાં પાલિકા હવે 10 હજાર લોકોને બે ટંકનું અન્ન પહોંચાડવાના નિર્દેશ પર કામ કરી રહી છે. ગતવર્ષે કોરોના કહેરને કારણે સ્થળાન્તર કરી રહેલા કામગાર , ગરીબ અને ઇચ્છુક લોકોને પાલિકા દ્વારા ખીચડી અને પુલાવ આપવાના કાર્યની શરૂઆત થઇ હતી. જોકે આ માટે ઘણી સામાજિક સંસ્થાઓ મદદ માટે આગળ આવી હતી. 

Join Our WhatsApp Community

પાકિસ્તાનના ખેલાડી એ ભારત માટે પ્રાર્થના કરી. મૃતકો ને શ્રધ્ધાંજલી આપી.

    ઉલ્લેખનીય છે કે, ગયા વર્ષે રોજના સાડાસાત લાખ લોકોનેપાલિકા દ્વારા બે ટંક અન્ન મળતું હતું.  આ સંદર્ભે અત્યારસુધી 3 કરોડ સાત લાખ લોકોને આ સેવાનો લાભ મળ્યો છે.  જયારે અમુક જરૂરિયાતમંદ લોકોને 'રેશન કીટ' પણ આપવામાં આવી હતી.

Dahisar: દહિસરમાં નિર્માણાધીન સાઇટની દીવાલ ધરાશાયી: એસ.વી. રોડ પર કાટમાળ પડતા ભાગદોડ; માનવ કલ્યાણ હોસ્પિટલ પાસે મોટી જાનહાનિ ટળી.
BMC Construction Pollution Action 2026: મુંબઈની હવા સુધારવા BMC એક્શન મોડમાં: ૧,૦૮૨ સ્થળોએ તપાસ, ૯૩ બાંધકામોને ‘સ્ટોપ વર્ક’ નોટિસ; પ્રદૂષણ ફેલાવતા બિલ્ડરો સામે લાલ આંખ.
Worli Sewri Elevated Road Accident: વરલી-શિવડી એલિવેટેડ રોડના કામમાં જીવલેણ બેદરકારી: પરેલમાં ઊંચાઈ પરથી સળિયો પડતા રાહદારી યુવાન લોહીલુહાણ; સેફ્ટી નેટનો અભાવ.
Mumbai Drug Bust: મુંબઈમાં આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ રેકેટનો પર્દાફાશ: ₹૨.૮૧ કરોડનું ‘હાઈ-ગ્રેડ’ ચરસ જપ્ત; નેપાળી દાણચોરો અને વિલે પાર્લેનું પેડલર દંપતી ઝડપાયું.
Exit mobile version