મુંબઈ અને આજુબાજુના વિસ્તારોમાં પાઈપો દ્વારા ગેસ સપ્લાય કરનારી મહાનગર ગેસે પોતાના દ્વારા સપ્લાય થતા ગેસ ના દરો માં વધારા ની જાહેરાત કરી છે.
પ્રતિ કિગ્રા કોમ્પ્રેસ્ડ નેચરલ ગેસ (સી.એન.જી.) ની કિંમત 1.5 રુપીયા તેમજ ઘરેલું એલ.પી.જી. (પી.એન.જી.) ની કિંમત વધારી
રાજ્ય સંચાલિત કંપનીએ કહ્યું છે કે તેણે કોવિડ -19 રોગચાળા દરમિયાન સંચાલન, કર્મચારી અને કાયમી ખર્ચમાં થયેલા નુકસાન ને સરભર કરવા આ ઇંધણના ભાવમાં વધારો કર્યો છે.