Site icon

યાત્રીગણ કૃપયા ધ્યાન દે, સેન્ટ્રલ રેલવેમાં આજે ભાયખલા-માટુંગા સ્ટેશનની વચ્ચે આટલા કલાકનો રહેશે નાઈટ બ્લોક.. 

 News Continuous Bureau | Mumbai

મધ્ય રેલવેમાં(Central Railway) આજે રાતે વિવિધ એન્જિનિયરિંગ(Engineering) અને મેન્ટેનન્સના કામો(Maintenance works) માટે સાત કલાકનો મેગા બ્લોક(Mega block) રહશે.

Join Our WhatsApp Community

સેન્ટ્રલ રેલવેમાં શનિવારે ભાયખલા-માટુંગા સ્ટેશનની(Byculla-Matunga station) વચ્ચે અપ એન્ડ ડાઉન ફાસ્ટ લાઈનમાં રાતના 11.30 વાગ્યાથી રવિવારે સવારના 5.40 વાગ્યા સુધી મેગા બ્લોક લેવામાં આવશે. 

બ્લોક દરમિયાન, અપ અને ડાઉન ફાસ્ટ લેનને લોકલ અપ અને ડાઉન સ્લો લેન તરફ વાળવામાં આવશે. જેના કારણે લોકલ 15 મિનિટ મોડી પડશે.

આ સમાચાર પણ વાંચો : ગજબ કહેવાય!! દહાણુમાં હાઈવે પર તેલના ટેન્કરે પલટી ખાધી, સ્થાનિક રહેવાસીઓ તેલ ભરવા ઘસી ગયા… 

CM Devendra Fadnavis: મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ નો મહત્વનો નિર્ણય, વિદ્યાર્થીઓને સમયસર શિષ્યવૃત્તિ મળે તે માટે આપ્યો આવું મોડેલ તૈયાર કરવાનો આદેશ
Rupali Ganguly: ઓક્ટ્રેસ રૂપાલી ગાંગુલી ટ્રાફિકમાં ફસાઈ સોશ્યલ મિડીયા પર બળાપો કાઢ્યો કહ્યું ‘મુંબઈકરોની ધીરજની પરીક્ષા ન લો’
Goregaon Fire: ગોરેગાંવની રહેણાંક ઈમારતમાં ભીષણ આગ, કોઈ જાનહાનિ નહીં
Vakola Police: વાકોલામાં મહિલા સાથે જાતીય શોષણ અને અશ્લીલ તસવીરોથી બ્લેકમેલ કરવા બદલ એક વ્યક્તિની ધરપકડ
Exit mobile version