News Continuous Bureau | Mumbai
મુંબઈ શરહેરમાં રવિવારે તાપમાનનો પારો ૩૮.૬ ડિગ્રી જેટલું ઊંચું રહ્યું હતું.
શનિવારે મોસમનું સૌથી ઊંચું તાપમાન ૩૮.૯ ડિગ્રી નોંધાયા બાદ રવિવારે સતત બીજા દિવસે મુંબઈમાં સાંતાક્રુઝ ખાતે મહત્તમ તાપમાન ૩૮.૬ ડિગ્રી અને અને કોલાબામાં ૩૭.૬ ડિગ્રી જેટલું ઊંચું મહત્તમ તાપમાન નોધાયું હતું.
સોમવારે તાપમાન 36 ડિગ્રી રહેવાનું અનુમાન છે.
આ સમાચાર પણ વાંચો : ભીષણ યુદ્ધ વચ્ચે વિદેશ મંત્રાલયનો મોટો નિર્ણય, આ દેશમાંથી ભારત પોતાનુ દૂતાવાસ હટાવશે
