Site icon News Continuous Bureau | Mumbai

મુંબઈ રવિવારે સતત બીજા દિવસે ભારે ગરમી આજે તાપમાન આટલું રહેવાની શક્યતા. 

 

 News Continuous Bureau | Mumbai 

Join Our WhatsApp Channel

મુંબઈ શરહેરમાં રવિવારે તાપમાનનો પારો ૩૮.૬ ડિગ્રી જેટલું ઊંચું રહ્યું હતું. 

શનિવારે મોસમનું સૌથી ઊંચું તાપમાન ૩૮.૯ ડિગ્રી નોંધાયા બાદ રવિવારે સતત બીજા દિવસે મુંબઈમાં સાંતાક્રુઝ ખાતે મહત્તમ તાપમાન ૩૮.૬ ડિગ્રી અને અને કોલાબામાં ૩૭.૬ ડિગ્રી જેટલું ઊંચું મહત્તમ તાપમાન નોધાયું હતું.

સોમવારે તાપમાન 36 ડિગ્રી રહેવાનું અનુમાન છે.

આ સમાચાર પણ વાંચો : ભીષણ યુદ્ધ વચ્ચે વિદેશ મંત્રાલયનો મોટો નિર્ણય, આ દેશમાંથી ભારત પોતાનુ દૂતાવાસ હટાવશે

Mumbai Eateries FDA Action મુંબઈમાં સેલિબ્રિટીફેવરિટ ‘સૂરજ લામા મોમોઝ’ સહિત 8 ફૂડ આઉટલેટ્સ સામે એફડીએની મોટી કાર્યવાહી લાયસન્સ રદ
Mumbai Weather Update મુંબઈ ભઠ્ઠીની જેમ તપ્યું! ‘ઓક્ટોબર હીટ’થી લોકો પરસેવે રેબઝેબ જાણો ક્યાં સુધી સહન કરવો પડશે બફારો
BMC Water Tax પાણી ચોરી કે ટેક્સ ચોરી? દેશની સૌથી ધનિક પાલિકાના લેણાં બાકી રાખવામાં સરકારી એજન્સીઓ મોખરે આંકડો જાણી ચોંકી જશો!
Massive Fire At BEST Depot Sion સાયનના ડેપોમાં અગ્નિકાંડ, બેસ્ટની ૧૨ નવી નક્કોર CNG બસો બળીને ખાખ; આકાશમાં ધુમાડાના ગોટેગોટા 
Exit mobile version