Site icon

મુંબઈવાસીઓ ધ્યાન આપો. સવાર સવારમાં વાકોલાના આ બ્રિજ પર અકસ્માત સર્જાતા ટ્રાફિક વ્યવહાર પડ્યો ધીમો..

Heavy Traffic Jam at Mumbai Highway due to rain

કમોસમી વરસાદને કારણે મુંબઈ શહેરમાં હાઇવે જામ. લોકો હેરાન પરેશાન.

 News Continuous Bureau | Mumbai

મધ્યવર્તી બ્રિજ વાકોલા ખાતે આજે  વધુ એક વખત ટ્રાફિક જામ(traffic jam)ની સમસ્યા સામે આવી છે. અહીં  અકસ્માતના કારણે ટ્રાફિક ધીમી ગતિએ ચાલી રહ્યો છે. સવારના સમયે રસ્તા થકી ઓફિસ જનારા લોકોને મોટી તકલીફ નો સામનો કરવો પડી રહ્યો છે. (આ સમાચાર સવારે 9 વાગ્યા પ્રમાણે છે. તેમજ આગામી 1 -2 કલાક માં ટ્રાફિક ક્લીયર થાય તેવી સંભાવના છે)

Join Our WhatsApp Community

RBIની બેઠક પહેલા 4 બેંકોની લોન 0-15 ટકા થી 0-35 ટકા સુધી થઈ મોંઘી

 

Mumbai Police to Get Stronger: મુંબઈનું સુરક્ષા કવચ થશે વધુ મજબૂત: ૧,૪૪૮ નવા પોલીસ જવાનોની ભરતી અને ૪ નવા પોલીસ સ્ટેશન ખુલશે
Khar Suicide Case: ખારમાં ઘરેલું કલેશનો કરુણ અંત: પત્નીના ત્રાસથી કંટાળી પતિની આત્મહત્યા, ૬ વર્ષનો માસૂમ પુત્ર બાથરૂમમાંથી મળી આવતા ખળભળાટ
Horrific Domestic Violence in Wadala: વડાલામાં દારૂના નશામાં પતિની હેવાનિયત: ૨૯ વર્ષીય પત્નીને બેરહેમીથી માર મારીને કરી હત્યા, મોબાઈલથી કર્યો જીવલેણ હુમલો
Airport Job Scam Mumbai: એરપોર્ટ પર નોકરીની લાલચ આપી યુવતી સાથે ₹૭૧,૦૦૦ની છેતરપિંડી: ‘ગેટ પાસ’ થી લઈને ‘યુનિફોર્મ’ ના નામે પડાવ્યા રૂપિયા
Exit mobile version