News Continuous Bureau | Mumbai
શિવસેનાના(Shiv Sena) મુંબઈના ઉપ-નેતા(Deputy Leader) અને સ્થાયી સમિતિના(Standing Committee) અધ્યક્ષ યશવંત જાધવની(Yashwant Jadhav) મુશ્કેલીમાં વધારો થયો છે.
આવકવેરા વિભાગના(income tax department) દરોડા બાદ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ હવે યશવંત જાધવને સમન્સ પાઠવ્યું છે.
EDએ ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ એક્ટ (FEMA) હેઠળ નિયમોનું ઉલ્લંઘન કરવાના આરોપમાં સમન્સ(Summons) જારી કર્યા છે.
હવે યશવંત જાધવના વિદેશી રોકાણની(Foreign investment) તપાસ થવાની શક્યતા છે.
આ સમાચાર પણ વાંચો: મુંબઈમાં હવે ટુરીસ્ટ ડેસ્ટીનેશન પર થશે વેક્સિનેશન . જાણો પાલિકાની નવી યોજના વિશે.
