Site icon News Continuous Bureau | Mumbai

મોસમ વિભાગની ચેતવણી- મુંબઈ શહેર પર આટલા દિવસ સુધી પડતો રહેશે વરસાદ

News Continuous Bureau | Mumbai

હવામાન વિભાગે(IMD) મુંબઈ(Mumbai)ના મોસમ (weather)સંદર્ભે  એવો વરતારો કર્યો છે કે આગામી પાંચ દિવસ સુધી વરસાદ(rain) પડતો રહેશે. માત્ર મુંબઈ નહીં પરંતુ તેની આસપાસના વિસ્તારો અને આખેઆખી કોંકણ પટ્ટી પર વરસાદ વરસતો રહેશે.  નૈઋત્યના મોસમી પવનો ને કારણે અત્યારે આસમાન માં વાદળો(cloudy wather) છવાઈ ગયા છે. આ તમામ વાદળો હવાની ગતિ સાથે ઉત્તર તરફ જઈ રહ્યા છે. આથી આગામી પાંચ દિવસ દરમિયાન મુંબઈ(Mumbai)નું વાતાવરણ વરસાદમય રહેશે.

Join Our WhatsApp Channel

 આ સમાચાર પણ વાંચો : હાર્બર લાઈનના માન સરોવર રેલ્વે સ્ટેશન ના અંડરગ્રાઉન્ડ રસ્તામાં પાણી ભરાયું- જુઓ વિડિયો

Charkop Child Labour Rescue ચારકોપમાં ઈમિટેશન જ્વેલરી ફેક્ટરીમાંથી ૧૩ બાળમજૂરોને મુક્ત કરાવતી પોલીસ, સંચાલકો સામે ગુનો દાખલ
Ghatkopar Flesh Trade Racket મુંબઈમાં ઓનલાઈન સેક્સ રેકેટનો પર્દાફાશ, ઘાટકોપર પોલીસે બે મહિલાને મુક્ત કરાવી મુખ્ય સૂત્રધારની ધરપકડ કરી
Mumbai Cancer Fraud પૂજાપાઠથી કેન્સર મટાડવાનો દાવો કરી વૃદ્ધા સાથે ₹૬૯.૩૦ લાખની છેતરપિંડી, બે ઢોંગી બાબાઓ સામે ગુનો દાખલ
Virar Road Accident જીવદાની માતાના દર્શને જઈ રહેલા માતા અને ૪ વર્ષની બાળકીને ટેન્કરે કચડ્યા, બંનેના ઘટનાસ્થળે જ કરૂણ મોત
Exit mobile version